મેસેજ કરો કે ના કરો
મેસેજ કરો કે
ના કરો તમારી મરજી,
તમે આ મેસેજ વાંચો છો
એ જ ઘણું છે !!
message karo ke
na karo tamari maraji,
tame message vancho chho
e j ghanu chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
દરેક છોકરીને એવો હસબંડ જોતો
દરેક છોકરીને
એવો હસબંડ જોતો હોય છે,
જે કહે રીલેક્સ ડાર્લિંગ હું
બનાવું છું જમવાનું !!
darek chhokarine
evo husband joto hoy chhe,
je kahe relax darling hu
banavu chhu jamavanu !!
Romantic Shayari Gujarati
2 years ago
હૃદયની FD માં ક્યારેક અમને
હૃદયની FD માં
ક્યારેક અમને મૂકી જુઓ,
દરરોજ બમણું વ્યાજ ના
મળે તો કહેજો !!
hr̥dayani fd ma
kyarek amane muki juo,
dararoj bamanu vyaj na
male to kahejo !!
Romantic Shayari Gujarati
2 years ago
જયારે પણ મારા ફોનમાં નોટિફિકેશન
જયારે પણ મારા
ફોનમાં નોટિફિકેશન આવે,
મને આશા હોય કે તારો મેસેજ
આવ્યો હશે !!
jayare pan mara
phone ma notification ave,
mane asha hoy ke taro message
avyo hashe !!
Romantic Shayari Gujarati
2 years ago
અમુક લોકો સાથે વાત કરવાની
અમુક લોકો સાથે વાત
કરવાની એટલી મજા આવે,
કે એ BYE કહે તો આપણને એમ થાય કે
હજુ થોડી વાત કરે તો મજા આવે !!
amuk loko sathe vat
karavani etali maja ave,
ke e bye kahe to apanane em thay ke
haju thodi vat kare to maja ave !!
Romantic Shayari Gujarati
2 years ago
દરેક છોકરીને એક એવા હાથની
દરેક છોકરીને એક
એવા હાથની જરૂર હોય છે,
જેના ઉપર તે આંખો બંધ કરીને
ભરોસો કરી શકે !!
darek chhokarine ek
eva hathani jarur hoy chhe,
jena upar te ankho bandh karine
bharoso kari shake !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી કમર જોઇને એમ થાય
તારી કમર
જોઇને એમ થાય છે,
કે લોકો અમસ્તા જ ચહેરો જોઇને
પ્રેમમાં પડે છે !!
tari kamar
joine em thay chhe,
ke loko amasta j chahero joine
premama pade chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મને લાગે છે કે તને,
મને લાગે છે કે તને,
વિટામીન ME ની જરૂર છે !!
mane lage chhe ke tane,
vitamin me ni jarur chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ એક તને જ માંગી
બસ એક
તને જ માંગી છે,
આખી દુનિયા મારે
શું કરવી છે !!
bas ek
tane j mangi chhe,
aakhi duniya mare
shun karavi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ભલે આપણે ઓછી વાતો કરીએ,
ભલે આપણે
ઓછી વાતો કરીએ,
પણ તારી સાથે થયેલી એ અમુક
મીનીટની વાતો મારો આખો દિવસ
સ્પેશીયલ બનાવી દે છે !!
bhale apane
ochhi vato karie,
pan tari sathe thayeli e amuk
minute ni vato maro aakho divas
special banavi de chhe !!
Romantic Shayari Gujarati
2 years ago