જયારે કંઈ જ ના ગમતું
જયારે કંઈ
જ ના ગમતું હોય,
ત્યારે તારી સાથે વાત
કરવી ગમે છે !!
jayare kai
j na gamatu hoy,
tyare tari sathe vat
karavi game chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જયારે પણ તમે ઓનલાઈન થાઓ,
જયારે પણ
તમે ઓનલાઈન થાઓ,
અને સૌથી પહેલા જે વ્યક્તિને
મેસેજ કરો એ વ્યક્તિ સૌથી ખાસ
હોય છે તમારી લાઈફમાં !!
jayare pan
tame online thao,
ane sauthi pahela je vyaktine
message karo e vyakti sauthi khas
hoy chhe tamari life ma !!
Romantic Shayari Gujarati
2 years ago
છોકરાઓ છોકરીઓ કરતા પણ વધારે
છોકરાઓ છોકરીઓ કરતા
પણ વધારે નખરા કરતા હોય છે,
બસ કોઈ નખરા ઉઠાવવા વાળી મળે
એની રાહમાં હોય છે !!
chhokarao chhokario karata
pan vadhare nakhara karat hoy chhe,
bas koi nakhara uthavava vali male
eni rahama hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું મારી સાથે હોય ને
તું મારી સાથે
હોય ને હું હદમાં રહું,
પ્રેમમાં હું કંઈ એટલો પણ
શરીફ નથી !!
tu mari sathe
hoy ne hu hadama rahu,
premama hu kai etalo pan
sharif nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
તને મારી ચાહતનો 1% પણ
તને મારી ચાહતનો
1% પણ જો અહેસાસ હોત ને,
તો તું 100% મારી હોત !!
tane mari chahatano
1% pan jo ahesas hot ne,
to tu 100% mari hot !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા કેમ ? નો કોઈ જવાબ
તારા કેમ ? નો કોઈ
જવાબ નથી મારી પાસે,
બસ એટલી ખબર છે કે મને તારા
વગર નથી ચાલતું !!
tara kem? no koi
javab nathi mari pase,
bas etali khabar chhe ke mane tara
vagar nathi chalatu !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી હતી, તારી છું અને
તારી હતી, તારી છું
અને ફક્ત તારી જ રહીશ,
ખબર નહીં આવો મેસેજ
ક્યારે આવશે !!
tari hati, tari chhu
ane fakt tari j rahish,
khabar nahi avo message
kyare avashe !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રપોઝલ તો વેપારમાં હોય, બાકી
પ્રપોઝલ તો વેપારમાં હોય,
બાકી પ્રેમમાં તો પાંપણોનું ઝુકી
જવું એ જ કાફી હોય છે !!
proposal to veparama hoy,
baki premama to pampanonu jhuki
javu e j kafi hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ એક તને જ માંગી
બસ એક
તને જ માંગી છે,
આખી દુનિયાનું મારે
શું કરવું છે !!
bas ek
tane j mangi chhe,
akhi duniyanu mare
shun karavu chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
દિવસે ને દિવસે, તારા પ્રત્યેનો
દિવસે ને દિવસે,
તારા પ્રત્યેનો પ્રેમ
વધતો જાય છે !!
divase ne divase,
tar pratyeno prem
vadhato jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago