

અમુક લોકો સાથે વાત કરવાની
અમુક લોકો સાથે વાત
કરવાની એટલી મજા આવે,
કે એ BYE કહે તો આપણને એમ થાય કે
હજુ થોડી વાત કરે તો મજા આવે !!
amuk loko sathe vat
karavani etali maja ave,
ke e bye kahe to apanane em thay ke
haju thodi vat kare to maja ave !!
Romantic Shayari Gujarati
2 years ago