નસે નસમાં અનેરો હર્ષ થાય
નસે નસમાં
અનેરો હર્ષ થાય છે,
જયારે મારા કાને તારા
શ્વાસ નો સ્પર્શ થાય છે !!
💖💖💖💖💖💖💖
nase nasama
anero harsh thay chhe,
jayare mara kane tara
shvas no sparsh thay chhe !!
💖💖💖💖💖💖💖
Romantic Shayari Gujarati
2 years ago
આ ઉનાળામાં તારી આંખોના ઈશારા
આ ઉનાળામાં
તારી આંખોના ઈશારા જોઇને,
મારું દિલ બરફની જેમ
પીગળી ગયું !!
a unalama
tari ankhona isha joine,
maru dil barafani jem
pigali gayu !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા નખરા, હમણાથી બહુ જ
તારા નખરા,
હમણાથી બહુ જ
વધ્યા છે હો !!
tara nakhar,
hamanathi bahu j
vadhya chhe ho !!
Romantic Shayari Gujarati
2 years ago
નારાજ થવું એ તો એક
નારાજ થવું એ
તો એક બહાનું છે તારું,
હકીકતમાં તો તું મને
દિલથી ચાહે છે !!
naraj thavu e
to ek bahanu chhe taru,
hakikatama to tu mane
dilathi chahe chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
વરસો પછી પણ એક તારી
વરસો પછી પણ
એક તારી જ પ્યાસ છે,
એકમાત્ર તું ને તું જ
મારો શ્વાસ છે !!
varaso pachi pan
ek tari j pyas chhe,
ekamatr tu ne tu j
maro shvas chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું સાથે હોય તો રડવામાં
તું સાથે હોય તો
રડવામાં પણ શાન છે,
અને તું દુર હોય તો મહેફિલ
પણ સ્મશાન છે !!
tu sathe hoy to
radavama pan shan chhe,
ane tu dur hoy to mahefil
pan smashan chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું બસ એવી વ્યક્તિની રાહમાં
હું બસ એવી
વ્યક્તિની રાહમાં છું,
જેનાથી મને પ્રેમ અને
દોસ્તી બંને મળે !!
hu bas evi
vyaktini rahama chhu,
jenathi mane prem ane
dosti banne male !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે બહુ ઊંઘ આવે છે,
ઓયે બહુ
ઊંઘ આવે છે,
ચાલ ફટાફટ એક
કીસ્સી આપી દે !!
oye bahu
ungh ave chhe,
chal fatafat ek
kissi api de !!
Romantic Shayari Gujarati
2 years ago
તું જો મારી સાથે હોય,
તું જો
મારી સાથે હોય,
બીજાની મારે જરૂર
જ ક્યાં છે !!
tu jo
mari sathe hoy,
bijani mare jarur
j kya chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારાથી દુર જાઉં તો કવરેજ
તારાથી દુર જાઉં
તો કવરેજ કપાય એવું લાગે છે,
સાચું કહું તો તું મારું જીઓનું સિમ
હોય એવું લાગે છે !!
tarathi dur jau
to kavarej kapay evu lage chhe,
sachhu kahu to tu maru jionu sim
hoy evu lage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago