ગમી તો તમે ક્યારના ગયા
ગમી તો તમે
ક્યારના ગયા હતા,
પણ ખોવાના ડરથી
કહ્યું જ નહીં !!
gami to tame
kyaran gay hat,
pan khovan darathi
kahyu j nahi !!
Romantic Shayari Gujarati
3 years ago
Shopping કરાવે એવો નહીં, મારા
Shopping
કરાવે એવો નહીં,
મારા નખરા ઉઠાવે એવો
જોઈએ મને !!
shopping
karave evo nahi,
mar nakhar uthave evo
joie mane !!
Romantic Shayari Gujarati
3 years ago
મારો માથાનો દુખાવો વાયરસ છે,
મારો માથાનો
દુખાવો વાયરસ છે,
તો તારો Call એન્ટી
વાયરસ છે !!
maro mathano
dukhavo vayaras chhe,
to taro chll enti
vayaras chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારે એ જિંદગી જ જીવવી
મારે એ
જિંદગી જ જીવવી નથી,
જેમાં તું ન હોય !!
mare e
jindagi j jivavi nathi,
jem tu na hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
હું ઈચ્છું છું કે કોઈ
હું ઈચ્છું છું કે
કોઈ છોકરી મારા પ્રેમમાં,
બાકી બધા છોકરાઓને
ભાઈ બોલી દે !!
hu icchhu chhu ke
koi chhokari mar premam,
baki badh chhokaraone
bhai boli de !!
Romantic Shayari Gujarati
3 years ago
જે ખુશી તમારી એકમાત્ર ઝલકથી
જે ખુશી તમારી
એકમાત્ર ઝલકથી મળે છે,
એ તો આખા મલકને નિહાળીને
પણ નથી મળતી !!
😍😍😍😍😍😍😍
je khushi tamari
ekamatr zalakathi male chhe,
e to akh malakane nihaline
pan nathi malati !!
😍😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
3 years ago
જીવતા રહીશું આપણે એકબીજાના સાથમાં,
જીવતા રહીશું
આપણે એકબીજાના સાથમાં,
તું મારી યાદમાં અને હું તારા
ધબકારમાં !!
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
jivat rahishun
apane ekabijan satham,
tu mari yadam ane hu tar
dhabakaram !!
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Romantic Shayari Gujarati
3 years ago
શું નસીબ હશે એ ચાના
શું નસીબ
હશે એ ચાના પ્યાલાના,
જે રોજ સવાર થતા જ એના
હોઠને ચૂમે છે !!
shu nasib
hashe e chan pyalan,
je roj savar that j en
hothane cume chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
આમ તો એક મુઠ્ઠી જેટલું
આમ તો એક
મુઠ્ઠી જેટલું દિલ છે મારું,
તો પણ ખબર નહીં તું આખેઆખી
કેમ સમાઈ ગઈ !!
am to ek
muththi jetalu dil chhe maru,
to pan khabar nahi tu akheakhi
kem samai gai !!
Romantic Shayari Gujarati
3 years ago
તું તો મારો ઓક્સિજન છે,
તું તો
મારો ઓક્સિજન છે,
તારા વગર કેમ જીવી
શકીશ હું !!
tu to
maro oksijan chhe,
tar vagar kem jivi
shakish hu !!
Romantic Shayari Gujarati
3 years ago
