આંખોમાં જોવું છું તારી તો
આંખોમાં જોવું છું
તારી તો વફાદારી જેવું લાગે છે,
તને હસતી રાખવી હવે મારી
જવાબદારી જેવું લાગે છે !!
ankhom jovu chhu
tari to vafadari jevu lage chhe,
tane hasati rakhavi have mari
javabadari jevu lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈ ક્યા મારું છે પાગલ,
કોઈ ક્યા
મારું છે પાગલ,
એક તારા સિવાય !!
koi ky
maru chhe pagal,
ek tar sivay !!
Romantic Shayari Gujarati
3 years ago
નથી જોઈ મેં તારા જેવી
નથી જોઈ મેં તારા જેવી સુરત,
તું છે સ્વર્ગની અપ્સરાની મુરત,
માનું છુ તને મારી કિસ્મત, પણ તને
ક્યાં છે મારી જરૂરત !!
😍😍😍😍😍😍😍😍
nathi joi me tar jevi surat,
tu chhe svargani apsarani murat,
manu chhu tane mari kismat, pan tane
ky chhe mari jarurat !!
😍😍😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
3 years ago
મીઠી વસ્તુમાં કેરીનો રસ મારા
મીઠી વસ્તુમાં કેરીનો
રસ મારા માટે બીજા નંબર પર છે,
પેલા નંબર પર તો હજુ
તારા હોઠ જ છે !!
mithi vastum kerino
ras mar mate bij nambar par chhe,
pel nambar par to haju
tar hoth j chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હજારો છે છતાં પણ હું
હજારો છે છતાં
પણ હું તારો જ દીવાનો છું,
ખબર છે તું નથી મારી છતાં હું
તને જ ચાહવાનો છું !!
hajaro chhe chat
pan hu taro j divano chhu,
khabar chhe tu nathi mari chat hu
tane j chahavano chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
પાલકના પાન જેવી તારી પાંપણોને
પાલકના પાન જેવી
તારી પાંપણોને જોઇને,
મારું દિલ પનીરની જેમ
પીગળી ગયું !!
palakan pan jevi
tari pampanone joine,
maru dil panirani jem
pigali gayu !!
Romantic Shayari Gujarati
3 years ago
વેલેન્ટાઇન ડે સુધી રાહ નહીં
વેલેન્ટાઇન ડે સુધી રાહ નહીં
જોઈ શકું ચાલ આજે જ કહી દઉં,
હું તને બહુ પ્રેમ કરું છું જ્યારથી
પહેલી વાર જોઈ હતી તને !!
velentain de sudhi rah nahi
joi shaku chal aje j kahi dau,
hu tane bahu prem karu chhu jyarathi
paheli var joi hati tane !!
Romantic Shayari Gujarati
3 years ago
જવાબદારી તારી છે, કારણ કે
જવાબદારી તારી છે,
કારણ કે તું મારી નહીં
પણ હું તારો છું.
javabadari tari chhe,
karan ke tu mari nahi
pan hu taro chhu.
Romantic Shayari Gujarati
3 years ago
જો તું મારા માટે રડી
જો તું મારા
માટે રડી શકે છે,
તો યાદ રાખજે હું તારા
માટે મરી શકું છું !!
jo tu mar
mate radi shake chhe,
to yad rakhaje hu tar
mate mari shaku chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
દરેક છોકરાની લાઈફમાં એક છોકરી
દરેક છોકરાની
લાઈફમાં એક છોકરી હોય જ,
જે એના માટે GF ના હોવા
છતાં ઘણુબધું હોય !!
darek chhokarani
laifam ek chhokari hoy j,
je en mate gf na hov
chat ghanubadhu hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
