મારો મોબાઈલ પણ તારો ફેન
મારો મોબાઈલ
પણ તારો ફેન થઇ ગયો,
તારા ફોટા પર ક્લિક કરતા જ
હેંગ થઇ ગયો !!
maro mobail
pan taro fen thai gayo,
tara phota par klik karata j
heng thai gayo !!
Romantic Shayari Gujarati
3 years ago
હવે બોલી પણ દે, You
હવે બોલી પણ દે,
You Love Me !!
have boli pan de,
you love me !!
Romantic Shayari Gujarati
3 years ago
હું નારાજ થઇ જાઉં તો
હું નારાજ થઇ
જાઉં તો તું મનાવી લેજે,
કશું કહ્યા વગર બસ એક
#Kiss કરી લેજે !!
hu naraj thai
jau to tu manavi leje,
kashun kahya vagar bas ek
#kiss kari leje !!
Romantic Shayari Gujarati
3 years ago
પૂછતી નહીં કે તમને કમી
પૂછતી નહીં કે
તમને કમી કઈ છે,
બસ એક તું જ છે જે મને
ગમી ગઈ છે !!
puchati nahi ke
tamane kami kai chhe,
bas ek tu j chhe je mane
gami gai chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારું ધ્યાન રાખ્યા કર, માનું
તારું ધ્યાન રાખ્યા કર,
માનું છું કે જિંદગી તારી છે
પણ જાન તો મારી જ છે ને !!
taru dhyan rakhya kar,
manu chhu ke jindagi tari chhe
pan jan to mari j chhe ne !!
Romantic Shayari Gujarati
3 years ago
હું કદાચ તારી દરેક સમસ્યા
હું કદાચ તારી દરેક
સમસ્યા ઉકેલવા સક્ષમ નથી,
પણ તારી પ્રત્યેક મુશ્કેલીમાં હું
ચોક્કસપણે સાથે રહીશ !!
hu kadach tari darek
samasya ukelava saksham nathi,
pan tari pratyek muskelima hu
chokkasapane sathe rahish !!
Romantic Shayari Gujarati
3 years ago
મુલાકાત થઇ જે દિવસથી તારી
મુલાકાત થઇ
જે દિવસથી તારી સાથે,
ખોવાયેલ છું તે દિવસથી
મારી જ સાથે !!
mulakat thai
je divasathi tari sathe,
khovayel chhu te divasathi
mari j sathe !!
Romantic Shayari Gujarati
3 years ago
સાથ તારો નિભાવીશ છેક સુધી,
સાથ તારો
નિભાવીશ છેક સુધી,
તારા સિવાય કોઈ ગમે
એ શક્ય નથી હવે !!
sath taro
nibhavish chhek sudhi,
tara sivay koi game
e shaky nathi have !!
Romantic Shayari Gujarati
3 years ago
બહુ જ #Cute હોય છે
બહુ જ
#Cute હોય છે
એ #Relationship,
જે રોજ ઝઘડે છે અને એકબીજા
વગર રહી પણ નથી શકતા !!
bahu j
#cute hoy chhe
e#relationship,
je roj zaghade chhe ane ekabija
vagar rahi pan nathi shakata !!
Romantic Shayari Gujarati
3 years ago
પૃથ્વી પરનું તારી સાથેનું સ્થળ,
પૃથ્વી પરનું
તારી સાથેનું સ્થળ,
એટલે મારા માટે સ્વર્ગ !!
pr̥thvi paranu
tari sathenu sthal,
etale mara mate svarg !!
Romantic Shayari Gujarati
3 years ago
