વાત વાતમાં જો ક્યારેક એમની
વાત વાતમાં જો
ક્યારેક એમની વાત નીકળી જાય,
તો એમની એક વાતમાં જ આખી
રાત નીકળી જાય !!
vat vatama jo
kyarek emani vat nikali jay,
to emani ek vatama j akhi
rat nikali jay !!
Romantic Shayari Gujarati
3 years ago
તને Replace કરી શકાય એમ
તને Replace
કરી શકાય એમ જ નથી,
કારણ કે તારા જેવું મારા માટે આ
દુનિયામાં બીજું કોઈ નથી !!
tane replace
kari shakay em j nathi,
karan ke tara jevu mara mate
duniyama biju koi nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
લાગણીઓના દરવાજા આમ બંધ ના
લાગણીઓના
દરવાજા આમ બંધ ના કરો,
ચાવી વગરના તાળા ખોલતા
અમને પણ આવડે છે !!
laganiona
daravaja am bandh na karo,
chavi vagarana tala kholata
amane pan avade chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સાથે બેસીને ચા પીતા હતા,
સાથે બેસીને
ચા પીતા હતા,
ખબર જ ના પડી ચા મીઠી
હતી કે તમારી વાતો !!
sathe besine
cha pita hata,
khabar j na padi cha mithi
hati ke tamari vato !!
Romantic Shayari Gujarati
3 years ago
એક તારા જ વિચારોમાં ખોવાઈ
એક તારા જ
વિચારોમાં ખોવાઈ જાઉં છું,
જયારે પણ કોઈ વાત મારા
લગ્નની કરે છે !!
ek tara j
vicharoma khovai jau chhu,
jayare pan koi vat mara
lagnani kare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
બસ એટલી જ દુવા છે
બસ એટલી
જ દુવા છે મારી,
તારો સાથ હોય ને
મારો હાથ હોય !!
bas etali
j duva chhe mari,
taro sath hoy ne
maro hath hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
જો રાહ જોવાથી પણ તું
જો રાહ જોવાથી
પણ તું મળતી હોય,
તો આખી જિંદગી રાહ
જોવા તૈયાર છું !!
jo rah jovathi
pan tu malati hoy,
to akhi jindagi rah
jov taiyar chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
ખબર નથી પડતી કે શું
ખબર નથી
પડતી કે શું કરવું,
એટલે તો તને પ્રેમ
કરી બેઠા !!
khabar nathi
padati ke shun karavu,
etale to tane prem
kari beth !!
Romantic Shayari Gujarati
3 years ago
હું તારી રાહ જોઇશ ઢીંગલી,
હું તારી
રાહ જોઇશ ઢીંગલી,
કારણ કે મને તારા સિવાય
બીજું કોઈ નથી જોઈતું !!
hu tari
rah joish dhingali,
karan ke mane tara sivay
biju koi nathi joitu !!
Romantic Shayari Gujarati
3 years ago
મને સૌથી વધુ ગમતી બાબત,
મને સૌથી
વધુ ગમતી બાબત,
તારી સાથે સમય
પસાર કરવો !!
mane sauthi
vadhu gamati babat,
tari sathe samay
pasar karavo !!
Romantic Shayari Gujarati
3 years ago
