Shala Rojmel
કેટલો ખુશનસીબ હશે એ માણસ,

કેટલો ખુશનસીબ
હશે એ માણસ,
જેને માંગ્યા વગર તમે
મળી જશો !!

ketalo khushanasib
hashe e manas,
jene mangya vagar tame
mali jasho !!

તું ખાલી મારો પ્રેમ જ

તું ખાલી
મારો પ્રેમ જ નહીં,
મારી આખી દુનિયા
છે દિકા !!

tu khali
maro prem j nahi,
mari akhi duniya
chhe dika !!

જો કોઈ છોકરી તમારા મેસેજની

જો કોઈ છોકરી
તમારા મેસેજની રાહ જોતી હોય,
તો કોઈ રાહ જોયા વિના લગ્ન કરી
લ્યો એની સાથે !!

jo koi chhokari
tamara mesejani rah joti hoy,
to koi rah joya vina lagn kari
lyo eni sathe !!

ખબર નહીં કેમ આ વાતથી

ખબર નહીં કેમ
આ વાતથી તું અજાણ છો,
કે તું જ મારી જિંદગી ને તું જ
મારી જાન છો !!

khabar nahi kem
vatathi tu ajan chho,
ke tu j mari jindagi ne tu j
mari jan chho !!

દર્દની રાત હોય કે ખુશીઓની

દર્દની રાત હોય
કે ખુશીઓની સવાર,
ભગવાન કરે બસ તું હંમેશા
મારી સાથે હોય !!

dardani rat hoy
ke khushioni savar,
bhagavan kare bas tu hammesh
mari sathe hoy !!

તારી Surname મને, Gift માં

તારી Surname મને,
Gift માં જોઈએ છે જાન !!

tari surname mane,
gift ma joie chhe jan !!

LIFE માં એવી વ્યક્તિને જ

LIFE માં એવી
વ્યક્તિને જ PROPOSE કરજો,
જેનું દિલ એના ચહેરા કરતા
વધુ સુંદર હોય !!

life ma evi
vyaktine j propose karajo,
jenu dil ena chahera karata
vadhu sundar hoy !!

જયારે પણ તને જોઉં છું,

જયારે પણ તને જોઉં છું,
કિસ કરવાનું મન થઇ જાય છે !!

jayare pan tane jou chhu,
kis karavanu man thai jay chhe !!

ક્યાંથી લાવ્યા છો આટલી ખુબસુરત

ક્યાંથી લાવ્યા છો
આટલી ખુબસુરત આંખો,
જયારે પણ જોઉં છું એમાં હું
ડૂબી જાઉં છું !!

kyanthi lavya chho
atali khubasurat ankho,
jayare pan jou chhu ema hu
dubi jau chhu !!

જુના ગીતોની જેવી છે તું

જુના ગીતોની
જેવી છે તું પણ,
ગમે એટલીવાર સાંભળું
કંટાળો નથી આવતો !!

juna gitoni
jevi chhe tu pan,
game etalivar sambhalu
kantalo nathi avato !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.