હું તને પ્રોમિસ કરું છું,
હું તને પ્રોમિસ કરું છું,
જયારે પણ તને મારી જરૂર હશે
ત્યારે હું તારી સાથે હોઈશ !!
hu tane promis karu chhu,
jayare pan tane mari jarur hashe
tyare hu tari sathe hoish !!
Romantic Shayari Gujarati
3 years ago
ભલે હું દસ સાથે ફરીશ,
ભલે હું
દસ સાથે ફરીશ,
પણ ગાંડી પ્રેમ તો હું
તને જ કરીશ !!
bhale hu
das sathe farish,
pan gandi prem to hu
tane j karish !!
Romantic Shayari Gujarati
3 years ago
આપણા કરતા આપણી આંગળીઓમાં પ્રેમ
આપણા કરતા આપણી
આંગળીઓમાં પ્રેમ વધુ છે,
જયારે પણ મળે છે એક બીજામાં
પરોવાઈ જાય છે !!
apana karata apani
angalioma prem vadhu chhe,
jayare pan male chhe ek bijama
parovai jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જેવી મીઠાશ તારી Lip Kiss
જેવી મીઠાશ
તારી Lip Kiss માં છે,
એવી મીઠાશ તો એકેય
મીઠાઈમાં નથી !!
jevi mithash
tari lip kiss ma chhe,
evi mithash to ekey
mithaima nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
થઇ ગયો સ્થિર ક્યારેક હું
થઇ ગયો સ્થિર
ક્યારેક હું કોઈ રાત બની,
હૃદય સોંસરવી તું નીકળી ઘટનાની
કોઈ વાત બની !!
thai gayo sthir
kyarek hu koi rat bani,
hr̥day sonsaravi tu nikali ghatanani
koi vat bani !!
Romantic Shayari Gujarati
3 years ago
એ છોકરી વધારે સારી લાગે,
એ છોકરી
વધારે સારી લાગે,
જે હંમેશા હસતી
રહે છે !!
e chhokari
vadhare sari lage,
je hammesha hasati
rahe chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હું ખુબ જ ખુશનસીબ છું,
હું ખુબ
જ ખુશનસીબ છું,
કે મને તમે મળ્યા !!
hu khub
j khushanasib chhu,
ke mane tame mala !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી આસપાસ હંમેશા તું હોય,
મારી આસપાસ
હંમેશા તું હોય,
એથી વિશેષ જિંદગી
શું હોય !!
mari asapas
hammesha tu hoy,
ethi vishesh jindagi
shun hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
તમે મને ક્યારેય છોડીને ના
તમે મને
ક્યારેય છોડીને ના જતા,
કેમ કે તમને ખબર નથી મારે
કેટલી જરૂર છે તમારી !!
tame mane
kyarey chhodine na jata,
kem ke tamane khabar nathi mare
ketali jarur chhe tamari !!
Romantic Shayari Gujarati
3 years ago
તું મળવા બોલાવે અને એક
તું મળવા બોલાવે અને
એક #Kiss પણ ના આપે,
સાવ આવું ના ચાલે હો !!
tu malava bolave ane
ek#kiss pan na ape,
sav avu na chale ho !!
Romantic Shayari Gujarati
3 years ago
