Shala Rojmel
ઝૂકીને તારી આગળ આજે હું

ઝૂકીને તારી આગળ
આજે હું ઇજહાર કરું છું,
ઓયે પાગલ તને હું બહુ જ
પ્રેમ કરું છું !!

jhukine tari agal
aje hu ijahar karu chhu,
oye pagal tane hu bahu j
prem karu chhu !!

આપણે મળ્યા છીએ નાજુક ક્ષણ

આપણે મળ્યા
છીએ નાજુક ક્ષણ વચ્ચે,
હવે ચાલ ખોવાઈ જઈએ
રણ વચ્ચે !!

apane malya
chie najuk kshan vacche,
have chal khovai jaie
ran vacche !!

હું આખો સાગર ખાલી કરી

હું આખો
સાગર ખાલી કરી દઉં,
જો તું મને થોડીક જ બુંદનો
સાચો પ્રેમ આપે !!

hu akho
sagar khali kari dau,
jo tu mane thodik j bundano
sacho prem ape !!

કહી દો તમારી ઝુલ્ફોને આમ

કહી દો
તમારી ઝુલ્ફોને
આમ વચ્ચે ના આવે,
આજે આંખોને આંખો
સાથે વાત કરવી છે !!

kahi do
tamari jhulphone
am vacche na ave,
aje ankhone ankho
sathe vat karavi chhe !!

જ્યારે પણ પ્રેમની વાત થાય

જ્યારે પણ
પ્રેમની વાત થાય છે ને,
મને ફક્ત તારો અને તારો
જ વિચાર આવે છે !!

jyare pan
premani vat thay chhe ne,
mane fakt taro ane taro
j vichar ave chhe !!

ઓયે સાંભળ એક વાત કહું,

ઓયે સાંભળ
એક વાત કહું,
મને બહુ પ્રેમ છે
તારી સાથે !!

oye sambhal
ek vat kahu,
mane bahu prem chhe
tari sathe !!

પોતાનો ખયાલ તો રાખી નથી

પોતાનો ખયાલ
તો રાખી નથી શકતા તમે,
અને મને કંઈ થાય તો ડોક્ટર
બની જાઓ છો !!

potano khayal
to rakhi nathi shakata tame,
ane mane kai thay to doktar
bani jao chho !!

કેટલા LUCKY હોય છે એ

કેટલા LUCKY
હોય છે એ લોકો,
જેને પોતાના CRUSH જોડે
રોજ વાત થતી હોય !!

ketala lucky
hoy chhe e loko,
jene potana crush jode
roj vat thati hoy !!

તારો ગુસ્સો પણ મને ગમવા

તારો ગુસ્સો પણ
મને ગમવા લાગ્યો છે,
કોઈ તો છે જે હકથી મને
પોતાનું કહે છે !!

taro gusso pan
mane gamava lagyo chhe,
koi to chhe je hakathi mane
potanu kahe chhe !!

કેમ રહે છે ગુસ્સે મારાથી,

કેમ રહે છે
ગુસ્સે મારાથી,
હું તો જાન છું
ને તારી !!

kem rahe chhe
gusse marathi,
hu to jan chhu
ne tari !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.