Shala Rojmel
લવ મેરેજ કરવાની ના નથી

લવ મેરેજ
કરવાની ના નથી સાહેબ,
પણ માબાપની રજા સાથે હોય તો
ચાર ચાંદ લાગી જાય !!

lav merej
karavani na nathi saheb,
pan mabapani raja sathe hoy to
char chand lagi jay !!

તમારી બાહોમાં જ રાખી લ્યો

તમારી બાહોમાં
જ રાખી લ્યો ને મને,
બહાર તો કોરોના ફરી
રહ્યો છે જાન !!

tamari bahoma
j rakhi lyo ne mane,
bahar to korona fari
rahyo chhe jan !!

કાલનું એલાર્મ થોડું મોડું કરવું

કાલનું એલાર્મ
થોડું મોડું કરવું પડશે,
સ્વપ્નમાં તારા આવવાની
આગાહી છે !!

kalanu elarm
thodu modu karavu padashe,
svapnama tara avavani
agahi chhe !!

કંઇક તો તારી મારી વચ્ચે

કંઇક તો તારી
મારી વચ્ચે હોવું જોઈએ,
પછી એ તારી નફરત હોય
તો પણ ચાલશે !!

kaik to tari
mari vacche hovu joie,
pachi e tari nafarat hoy
to pan chalashe !!

તું મારી જીદ નથી જે

તું મારી જીદ નથી
જે પૂરી થવી જરૂરી છે,
તું મારો ભરોસો છે જે જીવવા
માટે કાફી છે !!

tu mari jid nathi
je puri thavi jaruri chhe,
tu maro bharoso chhe je jivava
mate kaphi chhe !!

નથી જોઈતો મારે એવો કોઈ

નથી જોઈતો
મારે એવો કોઈ પ્રેમ,
જેમાં મારી સાથે રહેવાથી તને
થોડું પણ દર્દ થાય !!

nathi joito
mare evo koi prem,
jema mari sathe rahevathi tane
thodu pan dard thay !!

મારે એ કાળો દોરો બની

મારે એ કાળો દોરો
બની તારા પગ પર બંધાઈ જવું છે,
એટલે તારા હર કદમ પર સાથે
ચાલવા તો મળશે !!

mare e kalo doro
bani tara pag par bandhai javu chhe,
etale tara har kadam par sathe
chalava to malashe !!

એક ચુંબન ચોરી લઉં તારા

એક ચુંબન
ચોરી લઉં તારા મલકતાં હોઠનો,
એકલી હવાએ ઠેકો લીધો છે
તને સ્પર્શવાનો ?

ek chhumban
chori lau tara malakata hothano,
ekali hava e theko lidho chhe
tane sparshavano?

હવે બસ એક જ ઈચ્છા

હવે બસ એક જ
ઈચ્છા છે આ દિલની,
જેમ હું તને ચાહું છું એમ તું
પણ મને ચાહે !!

have bas ek j
icch chhe aa dilani,
jem hu tane chahu chhu em tu
pan mane chahe !!

એકવાર મારી રાધાએ પૂછ્યું શું

એકવાર મારી
રાધાએ પૂછ્યું શું બનવું છે,
મેં પણ કહી દીધું
તારો કૃષ્ણ !!

ekavar mari
radhae puchyu shun banavu chhe,
me pan kahi didhu
taro kr̥shn !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.