ધૂળેટીનો રંગ તો ઉતરી ગયો,
ધૂળેટીનો
રંગ તો ઉતરી ગયો,
તારા પ્રેમનો રંગ કઈ
રીતે ઉતારું !!
dhuletino
rang to utari gayo,
tara premano rang kai
rite utaru !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી નજીક હોવ કે ના
તારી નજીક હોવ કે ના હોવ,
બસ તારા દિલની નજીક
રાખજે મને !!
tari najik hov ke na hov,
bas tara dilani najik
rakhaje mane !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ કરું છું એટલે તારી
પ્રેમ કરું છું એટલે તારી
સાથે રહેવાની જીદ કરું છું,
બાકી જિંદગી તો ગમે તેની
સાથે નીકળી જાય !!
prem karu chhu etale tari
sathe rahevani jid karu chhu,
baki jindagi to game teni
sathe nikali jay !!
Romantic Shayari Gujarati
3 years ago
હશે જમાનો તારી ખુબસુરતીનો દીવાનો,
હશે જમાનો તારી
ખુબસુરતીનો દીવાનો,
પણ હું તો તારી આંખો
પર મરું છું દીકુ !!
hashe jamano tari
khubasuratino divano,
pan hu to tari ankho
par maru chhu diku !!
Romantic Shayari Gujarati
3 years ago
શાંત છોકરો પ્લસ નખરાળી છોકરી,
શાંત છોકરો
પ્લસ નખરાળી છોકરી,
એટલે એકદમ #Perfect જોડી !!
sant chhokaro
plas nakharali chhokari,
etale ekadam #perfect jodi !!
Romantic Shayari Gujarati
3 years ago
મંદ-મંદ પવનમાં પણ તોફાન મચાવી
મંદ-મંદ પવનમાં
પણ તોફાન મચાવી ગયા,
મદમસ્ત મુસ્કાન આપીને
અમારું દિલ ચોરી ગયા !!
mand-mand pavanama
pan tofan machavi gaya,
madamast muskan apine
amaru dil chori gaya !!
Romantic Shayari Gujarati
3 years ago
ખુદા નારાજ તો નહીં થઇ
ખુદા નારાજ તો
નહીં થઇ જાય ને મારાથી,
હું તને એનાથી વધારે
પ્રેમ જો કરું છું !!
khuda naraj to
nahi thai jay ne marathi,
hu tane enathi vadhare
prem jo karu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા માટે તું એટલે, મારું
મારા માટે તું એટલે,
મારું બધું જ !!
mara mate tu etale,
maru badhu j !!
Romantic Shayari Gujarati
3 years ago
હું પ્રોમિસ કરું છું, કે
હું પ્રોમિસ કરું છું,
કે મારી લાઈફમાં તારી
જગ્યા કોઈ નહીં લઇ શકે !!
hu promis karu chhu,
ke mari life ma tari
jagya koi nahi lai shake !!
Romantic Shayari Gujarati
3 years ago
બહાર તો કોરોના ફરી રહ્યો
બહાર તો
કોરોના ફરી રહ્યો છે,
મારી બાહોમાં આવી જા
#Safe રહીશ !!
bahar to
korona fari rahyo chhe,
mari bahoma aavi ja
#safe rahish !!
Romantic Shayari Gujarati
3 years ago
