Shala Rojmel
દુનિયા ભલે ગમે તે માને,

દુનિયા ભલે ગમે તે માને,
બાકી શ્યામ છોકરા
જોરદાર લાગે હો !!

duniya bhale game te mane,
baki shyam chhokara
joradar lage ho !!

ગળે લગાવી શકું એટલી પરવાનગી

ગળે લગાવી શકું એટલી
પરવાનગી જોઈએ છે તારી,
તારા ધબકારા સાંભળવાની
છેલ્લી ઈચ્છા છે મારી !!

gale lagavi shaku etali
paravanagi joie chhe tari,
tara dhabakara sambhalavani
chhelli iccha chhe mari !!

અઢળક ખુશીઓનો ખજાનો લઈને આવીશ,

અઢળક ખુશીઓનો
ખજાનો લઈને આવીશ,
તું એકવાર રાધા તો થા
હું કૃષ્ણ થઈને આવીશ !!

adhalak khushiono
khajano laine avish,
tu ekavar radha to tha
hu kr̥ushn thaine avish !!

મારી આ લાઈફ કેટલી મસ્ત

મારી આ લાઈફ
કેટલી મસ્ત બની જશે,
જયારે તું મારી વાઈફ
બની જશે !!

mari aa laif
ketali mast bani jashe,
jayare tu mari wife
bani jashe !!

મુશળધાર હોય તો જ મજા

મુશળધાર
હોય તો જ મજા આવે,
ભલેને એ પછી વરસાદ
હોય કે પ્રેમ !!

mushaladhar
hoy to j maja ave,
bhalene e pachi varasad
hoy ke prem !!

જો વ્હાલી દુનિયા ગઈ ભાડમાં,

જો વ્હાલી
દુનિયા ગઈ ભાડમાં,
આપણે બંને એકબીજાને સમજીએ
છીએ એટલું ઘણું !!

jo vhali
duniya gai bhadama,
apane banne ekabijane samajie
chie etalu ghanu !!

લખીને રાખજો, જે દિવસે તમારી

લખીને રાખજો,
જે દિવસે તમારી ભાભી આવશે,
ત્યારે તમે જ કહેશો કે
મોડી લાવ્યો પણ #Audi લાવ્યો !!

lakhine rakhajo,
je divase tamari bhabhi avashe,
tyare tame j kahesho ke
modi lavyo pan #audi lavyo !!

ગમે એટલો ઉદાસ હોવા છતાં,

ગમે એટલો ઉદાસ હોવા છતાં,
તારો અવાજ સાંભળીને મારા ચહેરા
પર #Smile આવી જાય છે !!

game etalo udas hova chata,
taro avaj sambhaline mara chahera
par #smile avi jay chhe !!

મને હવે મૈયરમાં મનડું નથી

મને હવે
મૈયરમાં મનડું નથી લાગતું,
સાયબો આવીને લઇ જાય
તો સારું !!
😘😘😘😘😘😘

mane have
maiyarama manadu nathi lagatu,
sayabo avine lai jay
to saru !!
😘😘😘😘😘😘

નજરથી નજરની દુર્ઘટના રોજ ઘટતી

નજરથી નજરની
દુર્ઘટના રોજ ઘટતી રહે છે,
આંખો સામે તસ્વીર તારી આમ
જ ભમતી રહે છે !!

najarathi najarani
durghatana roj ghatati rahe chhe,
ankho same tasvir tari am
j bhamati rahe chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.