મારી દિકુ ભાવ નથી ખાતી,

મારી દિકુ
ભાવ નથી ખાતી,
એને ચોકલેટ પસંદ છે !!

mari diku
bhav nathi khati,
ene chokalet pasand chhe !!

આમ તો સાંભળવું મને બહુ

આમ તો સાંભળવું
મને બહુ પસંદ નથી,
પણ આજકાલ તને સાંભળ્યા
વગર ચાલતું નથી !!

am to sambhalavu
mane bahu pasand nathi,
pan ajakal tane sambhaly
vagar chalatu nathi !!

ઓયે ક્યારે આવીશ, મારા હોઠ

ઓયે ક્યારે આવીશ,
મારા હોઠ તારા હોઠને
miss કરી રહ્યા છે !!

oye kyare avish,
mar hoth tar hothane
miss kari rahy chhe !!

ઓયે પાગલ તું રોજ મળે,

ઓયે
પાગલ તું રોજ મળે,
એવી તોફાની ઈચ્છા
એટલે પ્રેમ !!

oye
pagal tu roj male,
evi tofani icch
etale prem !!

તું રોકાઈ જા, સમયને જવા

તું રોકાઈ જા,
સમયને જવા
દે આજે !!

tu rokai j,
samayane jav
de aje !!

દુનિયાની આ ભીડમાં ક્યારેક કંઇક

દુનિયાની આ
ભીડમાં ક્યારેક કંઇક એવું થાય,
હું આંખ બંધ કરું ને તું મારી
સામે આવી જાય !!

duniyani
bhidam kyarek kaik evu thay,
hu ankh bandh karu ne tu mari
same avi jay !!

સાંભળવા માંગુ છું એકવાર અવાજ

સાંભળવા માંગુ છું
એકવાર અવાજ તમારો,
પણ વાત કરવાનું બહાનું
નથી આવડતું મને !!

sambhalav mangu chhu
ekavar avaj tamaro,
pan vat karavanu bahanu
nathi avadatu mane !!

કોણ સાચવશે તને મારી જેમ,

કોણ
સાચવશે તને મારી જેમ,
જે અલગ પણ રહે અને
બેહદ પ્રેમ પણ કરે !!

kon
sachavashe tane mari jem,
je alag pan rahe ane
behad prem pan kare !!

જિંદગી ચાલે ના ચાલે વાંધો

જિંદગી ચાલે
ના ચાલે વાંધો નહીં,
પણ જિંદગીમાં તારા વગર
તો નહીં જ ચાલે !!

jindagi chale
n chale vandho nahi,
pan jindagim tar vagar
to nahi j chale !!

બસ ખાલી તારું તમે માંથી

બસ ખાલી તારું
તમે માંથી તું કહેવું,
મને મારાથી મારી ઓળખાણ
કરાવી ગયું !!

bas khali taru
tame manthi tu kahevu,
mane marathi mari olakhan
karavi gayu !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.