જરાક અમથી જો તકલીફ હોય
જરાક અમથી
જો તકલીફ હોય મને,
અને ઊંઘ તારી ઉડી જાય
બસ એ જ પ્રેમ !!
jarak amathi
jo takalif hoy mane,
ane ungh tari udi jay
bas e j prem !!
Romantic Shayari Gujarati
3 years ago
એ ચહેરાને અમે ક્યારેય ઉદાસ
એ ચહેરાને અમે
ક્યારેય ઉદાસ નહીં થવા દઈએ,
જે અમારો ચહેરો જોઇને જ
ખુશ થઇ જાય છે !!
e chaherane ame
kyarey udas nahi thava daie,
je amaro chahero joine j
khush thai jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હું તારો હતો, તારો જ
હું તારો હતો, તારો જ છું,
અને હંમેશા તારો જ
રહેવાનો છું !!
hu taro hato, taro j chhu,
ane hammesh taro j
rahevano chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
ગુસ્સો ના કર દિકા, ગુસ્સામાં
ગુસ્સો ના કર દિકા,
ગુસ્સામાં તું વધારે CUTE
લાગે છે અને હું ROMANTIC
થવા લાગુ છું !!
gusso na kar dika,
gussama tu vadhare cute
lage chhe ane hu romantic
thava lagu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
નથી રાજા કે નથી નવાબ
નથી રાજા કે
નથી નવાબ બનવું,
મારે તો સાતે જનમ બસ
તારો જ બનવું છે !!
nathi raja ke
nathi navab banavu,
mare to sate janam bas
taro j banavu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારું આ વાતવાતમાં શરમાવું, મને
તારું આ
વાતવાતમાં શરમાવું,
મને બહુ જ ગમે છે દીકુ !!
😘😘😘😘😘
taru aa
vatavatama sharamavu,
mane bahu j game chhe diku !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
આ લાગણીના બંધન પણ કેવા
આ લાગણીના
બંધન પણ કેવા અનોખા છે,
તને મળ્યો નથી છતાં
તને ઓળખું છું !!
aa laganina
bandhan pan keva anokha chhe,
tane malyo nathi chata
tane olakhu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ કરતા જ મારી રાધા
પ્રેમ કરતા જ
મારી રાધા એ શીખવાડ્યું,
નહીં તો આ કાનુડાને ક્યાં ખબર
હતી કે પ્રેમ શું કહેવાય !!
prem karata j
mari radha e shikhavadyu,
nahi to aa kanudane kya khabar
hati ke prem shun kahevay !!
Romantic Shayari Gujarati
3 years ago
કોણ કહે છે કે હું
કોણ કહે છે કે હું
વાત કરવા નથી માંગતો,
એકવાર વાત ચાલુ તો કર હું વાતો
પૂરી નહીં થવા દઉં !!
kon kahe chhe ke hu
vat karava nathi mangato,
ekavar vat chalu to kar hu vato
puri nahi thava dau !!
Romantic Shayari Gujarati
3 years ago
તમારું ધ્યાન રાખજો નો મતલબ,
તમારું ધ્યાન
રાખજો નો મતલબ,
I Love You જ થાય છે !!
tamaru dhyan
rakhajo no matalab,
i love you j thay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
