તું તો મારા દિલની ધડકન
તું તો મારા
દિલની ધડકન છો,
અને હંમેશા રહીશ !!
tu to mara
dilani dhadakan chho,
ane hammesha rahish !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે પાગલ તું આમ રીસાયા
ઓયે પાગલ
તું આમ રીસાયા ના કર,
મારી બકબક સાંભળવાવાળો
બસ તું એક જ છે !!
oye pagal
tu aam risaya na kar,
mari bak bak sambhalavavalo
bas tu ek j chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
રાત થતા જ, ખાસ વ્યક્તિ
રાત થતા જ,
ખાસ વ્યક્તિ સાથે વાત
કરવાનું મન થઇ જાય !!
rat thata j,
khas vyakti sathe vat
karavanu man thai jay !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે દિકા રડ્યા ના કરીશ,
ઓયે દિકા
રડ્યા ના કરીશ,
તારા દર્દથી મને પણ
દર્દ થાય છે !!
oye dika
radya na karish,
tara dardathi mane pan
dard thay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જતાવવા નથી માંગતો કે હું
જતાવવા નથી
માંગતો કે હું બહુ સારો છું,
પણ એટલું જરૂર કહીશ કે
ફક્ત તારો છું !!
jatavava nathi
mangato ke hu bahu saro chhu,
pan etalu jarur kahish ke
fakt taro chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
એક સવાર તો એવી પણ
એક સવાર તો
એવી પણ પડશે દિકા,
જ્યારે આપણે બંને સાથે
#Shower લેતા હોઈશું !!
ek savar to
evi pan padashe dika,
jyare apane banne sathe
#shower leta hoishu !!
Romantic Shayari Gujarati
3 years ago
લે નજર મારી ઉધાર આપું,
લે નજર મારી ઉધાર આપું,
જો પછી દીવાનગીની
શું મજા છે !!
le najar mari udhar apu,
jo pachi divanagini
shu maja chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હવે તો હવાઓ સાથે હાથ
હવે તો હવાઓ સાથે
હાથ મિલાવી લીધો છે,
એટલે તારી ખબર એ મને
કાનો-કાન આપી જાય છે !!
have to havao sathe
hath milavi lidho chhe,
etale tari khabar e mane
kano-kan api jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
નથી ગમતું તારું એક પળ
નથી ગમતું તારું
એક પળ પણ રિસાવું,
પણ એક મજા પણ આવે છે
તને મનાવવાની અને પ્રેમ કેટલો
છે તારાથી એ કહેવાની !!
nathi gamatu taru
ek pal pan risavu,
pan ek maja pan ave chhe
tane manavavani ane prem ketalo
chhe tarathi e kahevani !!
Romantic Shayari Gujarati
3 years ago
હા પ્રેમ છે મને, કેમ
હા પ્રેમ છે મને,
કેમ કે આખો દિવસ
તારા જ વિચાર આવ્યા કરે છે !!
ha prem chhe mane,
kem ke akho divas
tara j vichar avya kare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
