Shala Rojmel
શું લખું એના રૂપ વિશે,

શું લખું એના રૂપ વિશે,
લખવા બેસું તો શબ્દો પણ
નખરા કરવા લાગે છે !!

shu lakhu ena rup vishe,
lakhava besu to shabdo pan
nakhara karava lage chhe !!

તારી પાસે મારી એક જ

તારી પાસે
મારી એક જ અરજ છે,
જીવવા માટે મને ફક્ત
તારી ગરજ છે !!

tari pase
mari ek j araj chhe,
jivava mate mane fakt
tari garaj chhe !!

હૈયાની વાત હૈયામાં નહીં રાખું,

હૈયાની વાત હૈયામાં નહીં રાખું,
બસ મળે જો તારો સાથ તો
બહુ કહી નાખું !!

haiyani vat haiyama nahi rakhu,
bas male jo taro sath to
bahu kahi nakhu !!

તને જીતવામાં નહીં, તારી સાથે

તને જીતવામાં નહીં,
તારી સાથે જીવવામાં ખુશી છે !!

tane jitavam nahi,
tari sathe jivavama khushi chhe !!

હું મારા દરેક પ્રોબ્લેમ ભૂલી

હું મારા દરેક
પ્રોબ્લેમ ભૂલી જાઉં છું,
જયારે હું તારી સાથે હોઉં છું !!

hu mara darek
problem bhuli jau chhu,
jayare hu tari sathe hou chhu !!

ઘણા દિવસ થઇ ગયા એ

ઘણા દિવસ થઇ
ગયા એ પાગલને મળ્યાને,
દિલ કરે છે એની પાસે જઈને
જોરથી ગળે લગાવી લઉં !!

ghana divas thai
gaya e pagalane malyane,
dil kare chhe eni pase jaine
jorathi gale lagavi lau !!

હદથી વધારે ખ્યાલ રાખ્યા કર

હદથી વધારે ખ્યાલ
રાખ્યા કર યાર તું પોતાનો,
મારી આમ જિંદગીમાં બહુ જ
ખાસ છે તું !!

hadathi vadhare khyal
rakhya kar yaar tu potano,
mari am jindagima bahu j
khas chhe tu !!

મારા હાથમાં તારા નામની લકીર

મારા હાથમાં તારા
નામની લકીર હોય કે ના હોય,
પણ મારા હાથોએ જે દુવા કરી એ
તારા નામની જ હોય !!

mara hathama tara
namani lakir hoy ke na hoy,
pan mara hathoe je duva kari e
tara namani j hoy !!

બાળપણથી આદત છે મને ગમતું

બાળપણથી
આદત છે મને ગમતું સાચવવાની,
પછી વસ્તુ હોય કે પ્રેમ !!

balapanathi
adat chhe mane gamatu sachavavani,
pachi vastu hoy ke prem !!

પહેલા ઘણું લડે છે એ

પહેલા ઘણું
લડે છે એ મારી સાથે,
પછી લાડ પણ બહુ વધારે કરે છે
એ મારી સાથે !!

pahela ghanu
lade chhe e mari sathe,
pachi lad pan bahu vadhare kare chhe
e mari sathe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.