Shala Rojmel
આપણે Hug Day અને Kiss

આપણે Hug Day અને
Kiss Day સાથે મનાવીએ,
તું મને Hug કર અને
હું તને Kiss કરું !!

aapane hug day ane
kiss day sathe manavie,
tu mane hug kar ane
hu tane kiss karu !!

આંખ ખોલું હું અને નજર

આંખ ખોલું હું અને
નજર મારી તારા પર પડે,
ઈચ્છા બસ એવી છે કે મારી બધી
સવાર આવી જ પડે !!

aankh kholu hu ane
najar mari tara par pade,
ichchha bas evi chhe ke mari badhi
savar aavi j pade !!

મારા છેલ્લા શ્વાસમાં પણ કોઈ

મારા છેલ્લા શ્વાસમાં પણ
કોઈ જો મને આખરી ઈચ્છા પૂછે,
તો પણ હું મારા હાથમાં
તારો હાથ માંગુ !!

mara chhella shvasama pan
koi jo mane akhari ichchha puchhe,
to pan hu mara hathama
taro hath mangu !!

હું એની સાથે મરવાના સપના

હું એની સાથે
મરવાના સપના નથી જોતો,
પણ હું એની સાથે એક એક ક્ષણને
વર્ષોની માફક જીવવાના
સપના જોવું છું !!

hu eni sathe
maravana sapana nathi joto,
pan hu eni sathe ek ek kshanane
varshoni mafak jivavana
sapana jovu chhu !!

જે છોકરી દિલથી નાના બાળક

જે છોકરી દિલથી
નાના બાળક જેવી હોય,
એ ક્યારેય કોઈનું દિલ
નથી તોડતી !!

je chhokari dilathi
nana balak jevi hoy,
e kyarey koinu dil
nathi todati !!

નજરની અસર કંઇક એવી થઇ,

નજરની અસર કંઇક એવી થઇ,
કે એ જોતા રહ્યા અને મને એની
જોડે પ્રેમ થઇ ગયો !!

najarani asar kaik evi thai,
ke e jota rahya ane mane eni
jode prem thai gayo !!

બીક તો ઘણી લાગે છે

બીક તો ઘણી લાગે છે
પણ તું સાંભળે તો એક વાત જણાવું,
હું એકલવાયું પંખી છું તું હા પાડે
તો માળો બનાવું !!

bik to ghani lage chhe
pan tu sambhale to ek vat janavu,
hu ekalavayu pankhi chhu tu ha pade
to malo banavu !!

જરૂર નથી લાગતી મને કે

જરૂર નથી લાગતી
મને કે હું તારા વખાણ કરું,
કેમ કે હું જ તો લાવ્યો છું તને
લાખોમાં એક શોધીને !!

jarur nathi lagati
mane ke hu tara vakhan karu,
kem ke hu j to lavyo chhu tane
lakhoma ek shodhine !!

હું દરરોજ દુઆ કરું છું,

હું દરરોજ દુઆ કરું છું,
કે આપણો પ્રેમ સલામત રહે !!

hu dararoj duaa karu chhu,
ke aapano prem salamat rahe !!

મને ચાહનારી આખી દુનિયા ભલે

મને ચાહનારી આખી
દુનિયા ભલે નજર સામે પડી છે,
પણ મારે તને ચાહવી હતી એટલે
ભગવાને તને ઘડી છે !!

mane chahanari akhi
duniya bhale najar same padi chhe,
pan mare tane chahavi hati etale
bhagavane tane ghadi chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.