તમે મારા છો એમ ક્યારેય
તમે મારા છો એમ
ક્યારેય જીદ નહીં કરું,
પણ હું ખાલી તમારી જ રહીશ
એમ હકથી કહીશ !!
tame mara chho em
kyarey jid nahi karu,
pan hu khali tamari j rahish
em hakathi kahish !!
Romantic Shayari Gujarati
3 years ago
તું સાથે હોય તો દુનિયા
તું સાથે હોય તો
દુનિયા પોતાની લાગે છે,
નહીંતર તો આ હૈયાની ધડકન
પણ પારકી લાગે છે !!
tu sathe hoy to
duniya potani lage chhe,
nahintar to aa haiyani dhadakan
pan paraki lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
એકાદ ઝાપટું એ લાગણીઓ નું
એકાદ ઝાપટું એ
લાગણીઓ નું વરસાવી દે,
તો ભર ઉનાળે હૃદયમા
ઠંડક પ્રસરી જાય !!
😘😘😘😘😘😘😘
ekad zapatu e
laganio nu varasavi de,
to bhar unale radayama
thandak prasari jay !!
😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
સરનામું મારું જાળવી રાખજે બરાબર
સરનામું મારું જાળવી
રાખજે બરાબર સાચવીને,
સહુ કોઈ છોડી જશે ત્યારે એ
જ કામ આવશે તને !!
saranamu maru jalavi
rakhaje barabar sachavine,
sahu koi chhodi jashe tyare e
j kam avashe tane !!
Romantic Shayari Gujarati
3 years ago
તારો ફોન આવે ત્યારે શું
તારો ફોન આવે
ત્યારે શું વાત કરવી
એ કંઈ જ ખબર નથી હોતી,
પણ હા તારો અવાજ
સાંભળીને મારા દિલને રાહત
જરૂર થાય છે !!
taro phon ave
tyare shun vat karavi
e kai j khabar nathi hoti,
pan ha taro avaj
sambhaline mara dil ne rahat
jarur thay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
બહુ મોટા સપના નથી મારા,
બહુ મોટા સપના નથી મારા,
બસ તું સાથે હોય અને સુકુન ભરી
જિંદગી હોય બસ એટલું
જ જોઈએ છે મારે !!
bahu mota sapana nathi mara,
bas tu sathe hoy ane sukun bhari
jindagi hoy bas etalu
j joie chhe mare !!
Romantic Shayari Gujarati
3 years ago
એટલો પ્રેમ થઇ ગયો છે,
એટલો પ્રેમ થઇ ગયો છે,
કે મને નથી લાગતું કે હું તારા
વગર હવે જીવી શકું !!
etalo prem thai gayo chhe,
ke mane nathi lagatu ke hu tara
vagar have jivi shaku !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈ ગમે તેટલું ખુબસુરત હોય,
કોઈ ગમે
તેટલું ખુબસુરત હોય,
તારાથી વધારે તો ના
જ હોય પાગલ !!
koi game
tetalu khubasurat hoy,
tarathi vadhare to na
j hoy pagal !!
Romantic Shayari Gujarati
3 years ago
જીવનનું સર્વોત્તમ સુખ છે, આપણને
જીવનનું સર્વોત્તમ સુખ છે,
આપણને કોઈ બહુ ચાહે છે
એનો અહેસાસ !!
jivananu sarvottam sukh chhe,
apanane koi bahu chahe chhe
eno ahesas !!
Romantic Shayari Gujarati
3 years ago
બોલ કેવી રીતે માનીશ તું,
બોલ કેવી
રીતે માનીશ તું,
Kiss કરું કે પછી Hug થી
માનીશ તું !!
bol kevi
rite manish tu,
kiss karu ke pachi hug thi
manish tu !!
Romantic Shayari Gujarati
3 years ago
