તું એકવાર કહી દે કે
તું એકવાર
કહી દે કે તું મારો છે,
બાકી પછી તો જેવું
મારું નસીબ !!
tu ekavar
kahi de ke tu maro chhe,
baki pachi to jevu
maru nasib !!
Romantic Shayari Gujarati
3 years ago
મેં મારી ફિકર ક્યારેય નથી
મેં મારી ફિકર
ક્યારેય નથી કરી,
બસ જ્યારથી તું મળી છે
થોડું જીવવા લાગ્યો છું !!
me mari fikar
kyarey nathi kari,
bas jyarathi tu mali chhe
thodu jivava lagyo chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
હું બસ એવી વ્યક્તિની રાહમાં
હું બસ એવી
વ્યક્તિની રાહમાં છું,
જેનાથી મને દોસ્તી અને
પ્રેમ બંને મળે !!
hu bas evi
vyaktini rahama chhu,
jenathi mane dosti ane
prem banne male !!
Romantic Shayari Gujarati
3 years ago
ગુસ્સો તો મને પણ બહુ
ગુસ્સો તો મને
પણ બહુ આવે છે,
પણ તારો ચહેરો જોઇને
જતો રહે છે !!
gusso to mane
pan bahu aave chhe,
pan taro chahero joine
jato rahe chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
શરીરમાં મજાનું કંપન થાય, જયારે
શરીરમાં
મજાનું કંપન થાય,
જયારે પણ કોઈ ખાસ
વ્યક્તિ Hug કરે !!
sarirama
majanu kampan thay,
jayare pan koi khas
vyakti hug kare !!
Romantic Shayari Gujarati
3 years ago
ભગવાન એને કોરોનાથી બચાવજે, જેને
ભગવાન એને
કોરોનાથી બચાવજે,
જેને મારી ચિંતા પોતાનાથી
પણ વધારે છે !!
bhagavan ene
koronathi bachavaje,
jene mari chinta potanathi
pan vadhare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
લાખો દિલ મળીને પણ તને
લાખો દિલ મળીને પણ
તને એટલો પ્રેમ નહીં કરી શકે,
જેટલો મારું દિલ એકલું
તને કરે છે !!
lakho dil maline pan
tane etalo prem nahi kari shake,
jetalo maru dil ekalu
tane kare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
બીજા બધાના મેસેજ ઇગ્નોર થઇ
બીજા બધાના
મેસેજ ઇગ્નોર થઇ જાય દિકા,
જયારે તારો મેસેજ આવે !!
bija badhana
massege ignor thai jay dika,
jayare taro mesej aave !!
Romantic Shayari Gujarati
3 years ago
બદલો પણ શું લઉં હું
બદલો પણ
શું લઉં હું તારાથી,
આજે પણ તારી ખુશીથી
ખુશ છું હું !!
badalo pan
shu lau hu tarathi,
aje pan tari khushithi
khush chhu hu !!
Romantic Shayari Gujarati
3 years ago
તું દુર છે એટલે તો
તું દુર છે
એટલે તો મજબુર છું,
બાકી તારી એક #KiSS નો તો
હું પુરેપુરો હકદાર છું !!
tu dur chhe
etale to majabur chhu,
baki tari ek #kiss no to
hu purepuro hakadar chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
