ક્યાં ખબર હતી કે મને
ક્યાં ખબર હતી કે
મને મોહબ્બત થઇ જશે,
દુર રહેવા છતાં એ ઢીંગલી
મારો શ્વાસ બની જશે !!
kya khabar hati ke
mane mohabbat thai jashe,
dur raheva chhata e dhingali
maro shvas bani jashe !!
Romantic Shayari Gujarati
3 years ago
સાંજે ઘરે આવતા જ મને
સાંજે ઘરે આવતા
જ મને #Hug કરીને,
બધો થાક ઓગાળી નાખવા
તું જોઈએ છે !!
sanje ghare avata
j mane #hug karine,
badho thak ogali nakhava
tu joie chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
આપણે તો એવા છોકરાને પરણવું
આપણે તો એવા
છોકરાને પરણવું છે,
જેને હું Block કરું તો એ મને
Email કરીને મનાવે !!
aapane to eva
chhokarane paranavu chhe,
jene hu block karu to e mane
email karine manave !!
Romantic Shayari Gujarati
3 years ago
બોલીને નહીં તો લખીને બતાવીશ,
બોલીને નહીં
તો લખીને બતાવીશ,
પણ પ્રેમ કેટલો છે તારાથી એક
દિવસ કહીને જ બતાવીશ !!
boline nahi
to lakhine batavish,
pan prem ketalo chhe tarathi ek
divas kahine j batavish !!
Romantic Shayari Gujarati
3 years ago
મૌસમ છે તું મારી પ્રીતની,
મૌસમ છે
તું મારી પ્રીતની,
હું વરસી પડું એક
તારા સ્મિતથી !!
💞💞💞💞💞💞💞💞
mausam chhe
tu mari prit ni,
hu varasi padu ek
tara smit thi !!
💞💞💞💞💞💞💞💞
Romantic Shayari Gujarati
3 years ago
જેના જીવનમાં આવ્યા પછી જીવવાની
જેના જીવનમાં આવ્યા
પછી જીવવાની ઈચ્છા થાય,
ત્યારથી જ લવની ભવાઈ
શરૂ થાય !!
jena jivanama aavya
pachi jivavani ichchha thay,
tyarathi j lavani bhavai
sharu thay !!
Romantic Shayari Gujarati
3 years ago
ચાલને દીકુ એવી દુનિયામાં, જ્યાં
ચાલને દીકુ
એવી દુનિયામાં,
જ્યાં માત્ર હું અને
તું જ હોય !!
chalane diku
evi duniyama,
jya matr hu ane
tu j hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
વાત મારા પ્રેમની ખુલ્લેઆમ હું
વાત મારા પ્રેમની
ખુલ્લેઆમ હું કરું છું,
તું મને ગમે છે ને તને જ
હું પ્રેમ હું કરું છું !!
vat mara premani
khulle aam hu karu chhu,
tu mane game chhe ne tane j
hu prem karu hu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
સપનામાં તો બસ, તું જ
સપનામાં તો બસ,
તું જ જોઈએ મને દીકુ !!
sapanama to bas,
tu j joie mane diku !!
Romantic Shayari Gujarati
3 years ago
માથાને ચૂમી લઉં હું અને
માથાને ચૂમી લઉં હું
અને તારા વાળ વિખેરાઈ જાય,
એ પળોની રાહ જોવામાં ક્યાંક
જિંદગી ના વીતી જાય !!
mathane chumi lau
hu ane tara val vikherai jay,
e paloni rah jovama kyak
jindagi na viti jay !!
Romantic Shayari Gujarati
3 years ago
