અને હવે તમે, મારા હૃદયના
અને હવે તમે,
મારા હૃદયના ધબકારા
બની ગયા છો !!
ane have tame,
mara radayana dhabakara
bani gaya chho !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી સાથે થતી વાતો ફક્ત
તારી સાથે થતી
વાતો ફક્ત વાતો નથી ,
પણ મારી માટે ખુશીઓનું
બહાનું છે !!
tari sathe thati
vato fakt vato nathi,
pan mari mate khushionu
bahanu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
બકબક કર્યા કરતી છોકરી, સાચે
બકબક
કર્યા કરતી છોકરી,
સાચે જ બહુ Cute
લાગે છે !!
bak bak
karya karati chhokari,
sache j bahu cute
lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સપના તારા જ રહેશે હંમેશા,
સપના તારા
જ રહેશે હંમેશા,
મને ભરોસો છે મારી
આંખો પર !!
sapana tara
j raheshe hammesha,
mane bharoso chhe mari
aankho par !!
Romantic Shayari Gujarati
3 years ago
ગુસ્સો કેટલો પણ હોય, તારા
ગુસ્સો
કેટલો પણ હોય,
તારા નખરા સ્માઈલ
લાવી જ દે છે !!
gusso
ketalo pan hoy,
tara nakhara smile
lavi j de chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સવારે ઉઠતા જ જેને જોવાનું
સવારે ઉઠતા જ
જેને જોવાનું મન થાય,
એવો પ્રેમ છો તમે !!
savare uthata j
jene jovanu man thay,
evo prem chho tame !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા હાથમાં એનો હાથ હતો,
મારા હાથમાં
એનો હાથ હતો,
એને રાતનો ડર હતો અને
મને સવાર પડવાનો !!
mara hathama
eno hath hato,
ene ratano dar hato ane
mane savar padavano !!
Romantic Shayari Gujarati
3 years ago
બસ એકવાર તારી #Surname માં
બસ એકવાર તારી
#Surname માં ફેરફાર કરીશ,
બસ પછી હું આખી જિંદગી
તારો બનીને રહીશ !!
bas ekavar tari
#surname ma ferafar karish,
bas pachi hu akhi jindagi
taro banine rahish !!
Romantic Shayari Gujarati
3 years ago
રાધા રિસાય છે અને કૃષ્ણ
રાધા રિસાય છે અને
કૃષ્ણ મનાવે છે એવું નથી,
પણ કૃષ્ણ મનાવે છે એટલે
રાધા રિસાય છે !!
radha risay chhe ane
kr̥shn manave chhe evu nathi,
pan kr̥shn manave chhe etale
radha risay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
દીકુએ પૂછ્યું દુનિયામાં સૌથી સુંદર
દીકુએ પૂછ્યું દુનિયામાં
સૌથી સુંદર વસ્તુ કઈ છે?
અને હું બસ એની સામે
જોતો રહ્યો !!
dikue puchyu duniyama
sauthi sundar vastu kai chhe?
ane hu bas eni same
joto rahyo !!
Romantic Shayari Gujarati
3 years ago
