Shala Rojmel
ખબર નથી કે કઈ રીતે

ખબર નથી કે
કઈ રીતે તારો આભાર માનું,
પણ હું Lucky છું કે તું મારી
Life માં છે !!

khabar nathi ke
kai rite taro aabhar manu,
pan hu lucky chhu ke tu mari
life ma chhe !!

જિંદગીમાં એક દિવસ કંઇક આમ

જિંદગીમાં એક
દિવસ કંઇક આમ મળે,
બસ તું મને મળે ને દિલને
આરામ મળે !!

jindagima ek
divas kaik aam male,
bas tu mane male ne dilane
aaram male !!

તારા ચહેરા પરની એ હસી,

તારા ચહેરા પરની એ હસી,
મને મારી જિંદગી કરતા પણ
વધારે વ્હાલી લાગે છે દિકુ !!

tara chahera parani e hasi,
mane mari jindagi karata pan
vadhare vhali lage chhe diku !!

તું નજીક આવે અને જયારે

તું નજીક આવે
અને જયારે મને અડે,
જીવવા માટે આ જીવન
પણ ઓછું પડે !!

tu najik aave
ane jayare mane ade,
jivava mate aa jivan
pan ochhu pade !!

આ મારું દિલ પણ બહુ

આ મારું દિલ પણ
બહુ મનમાની કરવા લાગ્યું છે,
જ્યારથી તને મળ્યું છે મારું તો
કંઈ સાંભળતું જ નથી !!

aa maru dil pan
bahu manmani karava lagyu chhe,
jyarathi tane malyu chhe maru to
kai sambhalatu j nathi !!

કોઈ વખત હાથ પકડીને ચાલી

કોઈ વખત હાથ
પકડીને ચાલી જોજો તમે,
અમારો સાથ જિંદગીભર
માટે ગમી જશે તમને !!

koi vakhat hath
pakadine chali jojo tame,
aamaro sath jindagibhar
mate gami jashe tamane !!

તારા વગરનો હું એટલે, ચાર્જીંગ

તારા વગરનો હું એટલે,
ચાર્જીંગ વગરનો ફોન !!

tara vagarano hu etale,
charjing vagarano phone !!

તારે જાણવું જ હોય કે

તારે જાણવું જ
હોય કે હું ક્યા છું,
તો દિલ પર હાથ મૂકી જો તને
ખબર પડી જશે કે હું ક્યાં છું !!

tare janavu j
hoy ke hu kya chhu,
to dil par hath muki jo tane
khabar padi jashe ke hu kya chhu !!

તું એકવાર મારી થઇ તો

તું એકવાર
મારી થઇ તો જો,
તને એટલો પ્રેમ આપીશ કે
લોકો પણ તારા જેવા નસીબ
માટે દુવા માંગશે !!

tu ekavar
mari thai to jo,
tane etalo prem apish ke
loko pan tara jeva nasib
mate duva mangashe !!

બસ તમે માત્ર, મારા થઈને

બસ તમે માત્ર,
મારા થઈને રહેજો !!

bas tame matr,
mara thaine rahejo !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.