Shala Rojmel
મારો આધારકાર્ડનો ફોટો જોઈને પણ

મારો આધારકાર્ડનો ફોટો
જોઈને પણ મને પ્રેમ કરે છે,
બોલો કેમ ના માનું કે એ મને
સાચો લવ કરે છે !!

maro adharakardano photo
joine pan mane prem kare chhe,
bolo kem na manu ke e mane
sacho love kare chhe !!

રહેવા દે એક મુલાકાત ઉધાર

રહેવા દે એક
મુલાકાત ઉધાર આપણી,
સાંભળ્યું છે કે ઉધાર હોય એને
લોકો ભૂલતા નથી !!

rahev de ek
mulakat udhar aapani,
sambhalyu chhe ke udhar hoy ene
loko bhulata nathi !!

હું જાણું છું કે બીજા

હું જાણું છું કે
બીજા સાથે વાત કરું એ
તારાથી સહન નથી થતું,
પણ તું ડર નહીં હું Love
તો તને જ કરું છું !!

hu janu chhu ke
bija sathe vat karu e
tarathi sahan nathi thatu,
pan tu dar nahi hu love
to tane j karu chhu !!

બસ સમયની ખામી છે, બાકી

બસ
સમયની ખામી છે,
બાકી સંબંધમાં કોઈ
કમી નથી !!

bas
samayani khami chhe,
baki sambandhama koi
kami nathi !!

અંધારી રાત અને લાખ્ખો સિતારા,

અંધારી રાત
અને લાખ્ખો સિતારા,
જેમ મારું Mind અને
એમાં વિચારો તારા !!

andhari rat
ane lakhkho sitara,
jem maru mind ane
ema vicharo tara !!

તારી આંખોમાં મારા માટે પ્રેમ

તારી આંખોમાં
મારા માટે પ્રેમ જોઉં,
બસ આ જ સપનું હું
વારંવાર જોઉં !!

tari aankhoma
mara mate prem jou,
bas aa j sapanu hu
varamvar jou !!

ત્યારે મને Online રહેવું નથી

ત્યારે મને
Online રહેવું નથી ગમતું,
જયારે મારી જાન તું Offline
હોય છે !!

tyare mane
online rahevu nathi gamatu,
jayare mari jan tu offline
hoy chhe !!

જોડીઓ તો બહુ જોઈ, પણ

જોડીઓ
તો બહુ જોઈ,
પણ રાધેશ્યામ જેવી
ક્યાંય નહીં !!

jodio
to bahu joi,
pan radhesyam jevi
kyany nahi !!

જોવાનું ભલે તે બંધ કર્યુ

જોવાનું ભલે
તે બંધ કર્યુ હોય,
પણ નજર તારી
હજુ ત્યાં જ છે !!

jovanu bhale
te bandh karyu hoy,
pan najar tari
haju tya j chhe !!

આમ તો હું જમવામાં થોડું

આમ તો હું જમવામાં
થોડું તીખું પસંદ કરું છું,
પણ તારા હોઠની મીઠાશ
મારી મનપસંદ છે !!

aam to hu jamavama
thodu tikhu pasand karu chhu,
pan tara hothani mithash
mari man pasand chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.