

મારો આધારકાર્ડનો ફોટો જોઈને પણ
મારો આધારકાર્ડનો ફોટો
જોઈને પણ મને પ્રેમ કરે છે,
બોલો કેમ ના માનું કે એ મને
સાચો લવ કરે છે !!
maro adharakardano photo
joine pan mane prem kare chhe,
bolo kem na manu ke e mane
sacho love kare chhe !!
Romantic Shayari Gujarati
2 years ago