કેવું નસીબ હશે એ ચાના
કેવું નસીબ
હશે એ ચાના પ્યાલાનું,
જે રોજ સવાર પડતા જ
તારા હોઠને ચૂમે છે !!
kevu nasib
hashe e chana pyalanu,
je roj savar padata j
tara hoth ne chume chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારા હોઠની મીઠાશ પીધા પછી,
તારા હોઠની
મીઠાશ પીધા પછી,
બીજા બધા રસ મને
ફિક્કા લાગે છે !!
tara hothani
mithash pidha pachi,
bija badha ras mane
fikka lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
એ કેહતી હતી કે પાગલનો
એ કેહતી હતી કે
પાગલનો ભરોસોનાં કરાય,
પણ એને કોણ સમજાવે કે પાગલ
તો એણે જ કર્યો છે !!
😍😍😍😍😍😍😍😍
e kehati hati ke
pagalano bharosona karay,
pan ene kon samajave ke pagal
to ene j karyo chhe !!
😍😍😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
3 years ago
ક્યાં સુધી જોતો રહું હું
ક્યાં સુધી જોતો
રહું હું સપના તારા,
એટલે જ તો સમાવી લઉં છું
તને શબ્દોમાં મારા !!
kya sudhi joto
rahu hu sapana tara,
etale j to samavi lau chhu
tane shabdoma mara !!
Romantic Shayari Gujarati
3 years ago
મેં જવાબ ઘણાં ગોખી રાખ્યા
મેં જવાબ
ઘણાં ગોખી રાખ્યા છે,
તું એક સવાલ દિલથી
મોકલી તો જો !!
me javab
ghana gokhi rakhya chhe,
tu ek saval dil thi
mokali to jo !!
Romantic Shayari Gujarati
3 years ago
આંખોના પલકારાને તારી જરૂર છે,
આંખોના
પલકારાને તારી જરૂર છે,
શ્વાસને પણ ચાલુ રાખવા
તારી જરૂર છે !!
aankhona
palakarane tari jarur chhe,
shvasane pan chalu rakhava
tari jarur chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
આજકાલ એક જ વસ્તુ દિલની
આજકાલ એક જ વસ્તુ
દિલની ધડકનો વધારી દે છે,
અને એ છે તારું #Online થવું !!
aajakal ek j vastu
dil ni dhadakano vadhari de chhe,
ane e chhe taru #online thavu !!
Romantic Shayari Gujarati
3 years ago
તું જે ફિકર કરે છે
તું જે ફિકર
કરે છે ને મારી,
એના લીધે જ હું બેફીકર
જીવું છું !!
tu je fikar
kare chhe ne mari,
ena lidhe j hu befikar
jivu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી સાથે એકાંતમાં, ટાઈમ વિતાવવો
તારી સાથે એકાંતમાં,
ટાઈમ વિતાવવો ગમે છે મને !!
tari sathe ekant ma,
time vitavavo game chhe mane !!
Romantic Shayari Gujarati
3 years ago
મને તારી જોડે, વાતો કર્યા
મને તારી જોડે,
વાતો કર્યા વગર ક્યાંય
મજા નથી આવતી !!
mane tari jode,
vato kary vagar kyany
maja nathi aavati !!
Romantic Shayari Gujarati
3 years ago
