બર્થડે તારો હોય અને ખુશી
બર્થડે
તારો હોય અને
ખુશી મને થતી હોય,
કંઇક આવો પ્રેમ છે મારો !!
birthday
taro hoy ane
khushi mane thati hoy,
kaik avo prem chhe maro !!
Romantic Shayari Gujarati
3 years ago
તારા બધા ફેસલા મને મંજુર
તારા બધા ફેસલા
મને મંજુર છે ઉપર વાળા,
બસ અંતે મને એ વ્યક્તિ
મળવી જોઈએ !!
tara badha fesala
mane manjur chhe upar vala,
bas ante mane e vyakti
malavi joie !!
Romantic Shayari Gujarati
3 years ago
એકવાર હાથ પકડી લીધો, પછી
એકવાર
હાથ પકડી લીધો,
પછી છોડવાનો કોઈ
સવાલ જ નથી !!
ekavar
hath pakadi lidho,
pachi chhodavano koi
saval j nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
મને કોઈ વાંધો નથી તારા
મને કોઈ વાંધો
નથી તારા નખરાઓથી,
બસ મને વાંધો છે એક
તારા રિસાવાથી !!
mane koi vandho
nathi tara nakharaothi,
bas mane vandho chhe ek
tara risavathi !!
Romantic Shayari Gujarati
3 years ago
આમ તો ચા એક વ્યવહાર
આમ તો ચા
એક વ્યવહાર છે,
પણ તારી સાથે ચા
રોજ તહેવાર છે !!
aam to cha
ek vyavahar chhe,
pan tari sathe cha
roj tahevar chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
એક દિવસ એવો પણ આવશે,
એક દિવસ
એવો પણ આવશે,
જે દિવસે હું તને કાયમી માટે
પોતાની બનાવીશ !!
ek divas
evo pan aavashe,
je divase hu tane kayami mate
potani banavish !!
Romantic Shayari Gujarati
3 years ago
તમે દુર છો એટલે #Miss
તમે દુર છો
એટલે #Miss કરું છું,
પાસે હોત તો #Kiss
કરી લેત !!
tame dur chho
etale #miss karu chhu,
pase hot to #kiss
kari let !!
Romantic Shayari Gujarati
3 years ago
ચિંતા તો રહેવાની જ ને,
ચિંતા તો રહેવાની જ ને,
તું તો મારી જાન છે દિકા !!
chinta to rahevani j ne,
tu to mari jan chhe dika !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી સાથે આવો જ સંબંધ
તારી સાથે
આવો જ સંબંધ રહ્યો,
તો આ દિલની આગાહી છે
કે હવે પ્રેમનો વરસાદ
બહુ દુર નથી !!
tari sathe
aavo j sambandh rahyo,
to aa dil ni agahi chhe
ke have prem no varasad
bahu dur nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
પછી આખો દિવસ મસ્ત જાય,
પછી આખો
દિવસ મસ્ત જાય,
જો સવાર સવારમાં તારી
એક કિસ મળી જાય !!
pachi aakho
divas mast jay,
jo savar savar ma tari
ek kiss mali jay !!
Romantic Shayari Gujarati
3 years ago
