કોઈ શબ્દ કે કોઈ ભાષાની
કોઈ શબ્દ કે
કોઈ ભાષાની ક્યાં જરૂર છે,
બસ તું મને અને હું તને ઓળખું
તે જ પુરતું છે !!
koi shabd ke
koi bhashani kya jarur chhe,
bas tu mane ane hu tane olakhu
te j puratu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હૈયાના હોઠેથી એકવાર આમંત્રણ આપી
હૈયાના હોઠેથી
એકવાર આમંત્રણ આપી જો,
રાતના સપનામાં રૂબરૂ
હાજર થઇ જઈશ !!
haiyana hothethi
ekavar aamantran aapi jo,
ratana sapanama rubaru
hajar thai jaish !!
Romantic Shayari Gujarati
3 years ago
હું કંઈ એમ જ નહોતો
હું કંઈ એમ જ
નહોતો ચર્ચાયો ગામમાં,
એ તો તારું નામ હતું
મારા નામમાં !!
hu kai em j
nahoto charchayo gam ma,
e to taru nam hatu
mara nam ma !!
Romantic Shayari Gujarati
3 years ago
હું એને મળવા માટે દુવા
હું એને મળવા
માટે દુવા શા માટે માંગુ,
આંખો બંધ કરતા જ જેનો ચહેરો
નજર સામે આવે છે !!
hu ene malava
mate duva sha mate mangu,
aankho bandh karata j jeno chahero
najar same aave chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જાન તું એકવાર મારી થઇ
જાન તું
એકવાર મારી થઇ જાયને,
તો મારા દિલને બીજી કોઈની
ચાહત નથી !!
jan tu
ekavar mari thai jayane,
to mara dil ne biji koini
chahat nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રથા તો દુનિયામાં ઘણી છે,
પ્રથા તો
દુનિયામાં ઘણી છે,
તારા માટે એક એક
કરીને તોડી છે !!
pratha to
duniyama ghani chhe,
tara mate ek ek
karine todi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
દિકા તુ કહે છે હું
દિકા તુ
કહે છે હું ચોર છું,
ખુદ મારું દિલ ચોરી
ગઈ એનું શું !!
dika tu
kahe chhe hu chor chhu,
khud maru dil chori
gai enu shu !!
Romantic Shayari Gujarati
3 years ago
હૃદયના દરવાજા સુધી આમંત્રણ છે
હૃદયના દરવાજા
સુધી આમંત્રણ છે તમને,
પણ હા ખાલી ડોકિયું કરીને
જતા ના રહેતા !!
raday na daravaja
sudhi aamantran chhe tamane,
pan ha khali dokiyu karine
jata na raheta !!
Romantic Shayari Gujarati
3 years ago
બધી આદત છોડી શકું હું,
બધી
આદત છોડી શકું હું,
બસ તારા માટે ને તારા
સિવાય !!
badhi
aadat chhodi shaku hu,
bas tara mate ne tara
sivay !!
Romantic Shayari Gujarati
3 years ago
એક ચોકલેટમાં તો એ એટલી
એક ચોકલેટમાં તો
એ એટલી ખુશ થઇ જાય,
જાણે દુનિયાની બધી ખુશી
આપી હોય !!
ek chocolate ma to
e etali khush thai jay,
jane duniyani badhi khushi
aapi hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
