આ વખતે મળવાની બસ એક
આ વખતે મળવાની
બસ એક જ શરત રાખીશું,
બંને પોતાની ઘડિયાળ
ઉતારીને આવીશું !!
aa vakhate malavani
bas ek j sharat rakhishu
banne potani ghadiyal
utarine avishun !!
Romantic Shayari Gujarati
3 years ago
જતાવવા નથી માગતો કે હું
જતાવવા નથી
માગતો કે હું બહુ સારો છું,
પણ એટલું જરૂર કહીશ કે
ફક્ત તારો છું !!
jatavava nathi
magato ke hu bahu saro chhu,
pan etalu jarur kahish ke
fakt taro chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
માથાને ચૂમી લઉં હું ને
માથાને ચૂમી લઉં હું ને
એમના વાળ વિખરાઈ જાય,
એ પળોની રાહ જોવામાં ક્યાંક
જિંદગી ના વીતી જાય !!
mathane chumi lau hu ne
emana val vikharai jay,
e paloni rah jovama kyank
jindagi na viti jay !!
Romantic Shayari Gujarati
3 years ago
#Hight ભલે નાની હોય, પણ
#Hight
ભલે નાની હોય,
પણ તારું દિલ બહુ
મોટું છે જાન !!
#hight
bhale nani hoy,
pan taru dil bahu
motu chhe jan !!
Romantic Shayari Gujarati
3 years ago
હું તો બસ તારી જ
હું તો બસ
તારી જ રાહ જોઇશ,
કેમ કે મને બીજું કોઈ
જોઈતું જ નથી !!
hu to bas
tari j rah joish,
kem ke mane biju koi
joitu j nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
વાત નાની છે પણ કહેવું
વાત નાની છે
પણ કહેવું જરૂરી છે,
જિંદગી મારી છે પણ તારું
હોવું જરૂરી છે !!
vat nani chhe
pan kahevu jaruri chhe,
jindagi mari chhe pan taru
hovu jaruri chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ક્યારેક તો ખર્ચ કરી દે
ક્યારેક તો ખર્ચ
કરી દે તને મારા પર,
સાંત્વના રહે કે મામુલી
તો હું પણ નથી !!
kyarek to kharch
kari de tane mara par,
santvana rahe ke mamuli
to hu pan nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
તને હક છે ગમે તેમ
તને હક છે ગમે
તેમ જિંદગી જીવવાનો,
બસ એ યાદ રાખજે કે તું
મારી જિંદગી છે !!
tane hak chhe game
tem jindagi jivavano,
bas e yad rakhaje ke tu
mari jindagi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મને ખાલી બે જણથી જ
મને ખાલી
બે જણથી જ બહુ પ્રેમ છે,
એક ખુદથી અને એક મારી
મમ્મીના જમાઈથી !!
mane khali
be janathi j bahu prem chhe,
ek khudathi ane ek mari
mummyna jamaithi !!
Romantic Shayari Gujarati
3 years ago
આવી ઠંડીમાં બસ એક, તારા
આવી
ઠંડીમાં બસ એક,
તારા ગરમ hug ની
જરૂર છે !!
aavi
thandima bas ek,
tara garam hug ni
jarur chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
