ભલે તું મને જોઇને મોઢું
ભલે તું મને જોઇને
મોઢું ચઢાવે પણ મને ખબર છે,
દિલથી તો તું પણ મને જોઇને
ખુશ થાય છે !!
bhale tu mane joine
modhu chadhave pan mane khabar chhe,
dil thi to tu pan mane joine
khush thay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી આ નાજુક નમણી આંખો,
તારી આ
નાજુક નમણી આંખો,
હું ખોવાઈ જાઉં એમાં
આખો ને આખો !!
😘😘😘😘😘
tari aa
najuk namani aankho,
hu khovai jau ema
aakho ne aakho !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ કરું છું તો કરું
પ્રેમ
કરું છું તો કરું છું,
સાબિત કેવી રીતે કરું !!
prem
karu chhu to karu chhu,
sabit kevi rite karu !!
Romantic Shayari Gujarati
3 years ago
તારું એક સપનું શું જોવાઈ
તારું એક
સપનું શું જોવાઈ ગયું,
એ તો મારી આંખોમાં જ
રોકાઈ ગયું !!
taru ek
sapanu shu jovai gayu,
e to mari aankhoma j
rokai gayu !!
Romantic Shayari Gujarati
3 years ago
જો તું મારું દિલ બનવા
જો તું મારું
દિલ બનવા તૈયાર હોય,
તો હું એ દિલની ધડકન બનીને
તારી સાથે રહેવા તૈયાર છું !!
jo tu maru
dil banava taiyar hoy,
to hu e dil ni dhadakan banine
tari sathe raheva taiyar chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
આખી દુનિયા સામે હાથ પકડજે
આખી દુનિયા
સામે હાથ પકડજે મારો,
દુનિયાને પણ ખબર પડે કે
મારી દુનિયા કોણ છે !!
aakhi duniya
same hath pakadaje maro,
duniyane pan khabar pade ke
mari duniya kon chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મને ક્યાં રાત્રે જાગવાની આદત
મને ક્યાં રાત્રે
જાગવાની આદત હતી,
બસ તારી સાથે પ્રેમ થયો અને
રાત સાથે મોહબ્બત થઇ ગઈ !!
mane kya ratre
jagavani aadat hati,
bas tari sathe prem thayo ane
rat sathe mohabbat thai gai !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી સાથે જિંદગી વિતાવવાની જીદ
તારી સાથે જિંદગી
વિતાવવાની જીદ છે મારી,
અને એ જીદ મારે પૂરી
કરવી જ છે !!
tari sathe jindagi
vitavavani jid chhe mari,
ane e jid mare puri
karavi j chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
Mummy નો Birthday આવે છે,
Mummy નો
Birthday આવે છે,
વિચારું છું કે વહુ Gift માં
આપી દઉં !!
mummy no
birthday aave chhe,
vicharu chhu ke vahu gift ma
aapi dau !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે બીજી બધી વાત મુક
ઓયે બીજી બધી
વાત મુક સાઈડમાં,
ચાલને થોડો રોમાન્સ
કરી લઇએ આજે !!
oye biji badhi
vat muk said ma,
chalane thodo romans
kari laie aaje !!
Romantic Shayari Gujarati
3 years ago
