ઘરમાં મમ્મી હોય તો શું
ઘરમાં મમ્મી
હોય તો શું થયું,
તને હેરાન કરવા માટે
તો હું રસોડામાં પણ
પહોંચી જઈશ !!
ghar ma mummy
hoy to shu thayu,
tane heran karava mate
to hu rasodama pan
pahochi jaish !!
Romantic Shayari Gujarati
3 years ago
બધું જ શક્ય છે સાહેબ,
બધું જ શક્ય છે સાહેબ,
બસ બે વ્યક્તિઓની વચ્ચે
સાચો પ્રેમ હોવો જોઈએ !!
badhu j shaky chhe saheb,
bas be vyaktioni vachche
sacho prem hovo joie !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી જિંદગીના દરેક પળમાં, મને
મારી
જિંદગીના દરેક પળમાં,
મને તારી જરૂરત છે દિકા !!
mari
jindagina darek pal ma,
mane tari jarurat chhe dika !!
Romantic Shayari Gujarati
3 years ago
એમ તો રોકાઈ જવું ગમતું
એમ તો રોકાઈ
જવું ગમતું નથી મને,
પણ તારા દિલમાં આવ્યા પછી
જવાનું મન નથી થતું !!
em to rokai
javu gamatu nathi mane,
pan tara dil ma aavya pachhi
javanu man nathi thatu !!
Romantic Shayari Gujarati
3 years ago
આ પ્રેમ છે દિકા, તારી
આ પ્રેમ છે દિકા,
તારી સિવાય કોઈ
બીજા સાથે નહીં જ થાય !!
aaa prem chhe dika,
tari sivay koi
bija sathe nahi j thay !!
Romantic Shayari Gujarati
3 years ago
તું મારા માટે, જીગરના ટુકડા
તું મારા માટે,
જીગરના ટુકડા
જેવી છે !!
tu mara mate,
jigar na tukada
jevi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે જાન ! આખી દુનિયા સામે
ઓયે જાન ! આખી
દુનિયા સામે મારો હાથ પકડજે,
દુનિયાને પણ ખબર પડે કે મારી
દુનિયા કોણ છે !!
oye jan! aakhi
duniya same maro hath pakadaje,
duniyane pan khabar pade ke mari
duniya kon chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ફેરફૂદડી તો બધા ફરે ગાંડી,
ફેરફૂદડી
તો બધા ફરે ગાંડી,
મારે તો તારી સાથે સાત
ફેરા ફરવા છે !!
fer fudadi
to badha fare gandi,
mare to tari sathe sat
fera farava chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ખોટું ના લાગે તો એક
ખોટું ના લાગે
તો એક વાત કહું ?
આજથી હું તારા
દિલમાં રહું ?
khotu na lage
to ek vat kahu?
ajathi hu tara
dil ma rahu?
Romantic Shayari Gujarati
3 years ago
તમે પેહલી નઝર ના પ્રેમ
તમે પેહલી નઝર ના
પ્રેમ માં માનો છો કે પછી,
હું સામેથી બીજી વાર
પસાર થાઉં !!
😍😍😍😍😍😍😍
tame pehali nazar na
prem ma mano chho ke pachi,
hu samethi biji var
pasar thau !!
😍😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
3 years ago
