પ્રેમ બે ગણો વધી જાય
પ્રેમ
બે ગણો વધી જાય છે,
જયારે હું ભૂલ કરું અને તું
ગુસ્સે થવાને બદલે બહુ
પ્રેમથી સમજાવે છે !!
prem
be gano vadhi jay chhe,
jayare hu bhul karu ane tu
gusse thavane badale bahu
prem thi samajave chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
બધી મીઠી વસ્તુઓ સાવ ફીકી
બધી મીઠી વસ્તુઓ
સાવ ફીકી લાગવા માંડી,
જયારે મને તારા હોઠોના
સ્વાદની યાદ આવી !!
badhi mithi vastuo
sav fiki lagava mandi,
jayare mane tara hothona
svadani yad aavi !!
Romantic Shayari Gujarati
3 years ago
હું ભલે તારા પર ગુસ્સે
હું ભલે તારા
પર ગુસ્સે થતો હોય,
પણ મને તારા વગર એક
મિનીટ પણ નથી ચાલતું !!
hu bhale tar
par gusse thato hoy,
pan mane tara vagar ek
minit pan nathi chalatu !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે મારા ગોલુ મોલું, કેટલું
ઓયે
મારા ગોલુ મોલું,
કેટલું ક્યુટ છે તું !!
oye
mara golu molu,
ketalu cute chhe tu !!
Romantic Shayari Gujarati
3 years ago
છોકરીઓ Look થી વધારે, તમારા
છોકરીઓ
Look થી વધારે,
તમારા અવાજની
દિવાની હોય છે !!
chhokario
look thi vadhare,
tamara avaj ni
divani hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
અને છેલ્લે જો, તે મને
અને છેલ્લે જો,
તે મને બગાડી જ
નાખ્યો હો ગાંડી !!
ane chhelle jo,
te mane bagadi j
nakhyo ho gandi !!
Romantic Shayari Gujarati
3 years ago
એ ખુશી ક્યાં મળે છે
એ ખુશી ક્યાં મળે છે
AC ચાલુ કરીને સુવામાં,
જે ખુશી મળે છે તને HUG
કરીને સુવામાં !!
e khushi kya male chhe
ac chalu karine suvama,
je khushi male chhe tane hug
karine suvama !!
Romantic Shayari Gujarati
3 years ago
બની જાઉં હું તારી જિંદગીનું
બની જાઉં હું
તારી જિંદગીનું છેલ્લું પાનું,
તારે ઉથલાવવું પણ ના પડે ને
ફાડવું પણ ના પડે !!
bani jau hu
tari jindaginu chhellu panu,
tare uthalavavu pan na pade ne
fadavu pan na pade !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી ખુશી તને પામવા કરતા,
મારી ખુશી
તને પામવા કરતા,
તને ખુશ જોવામાં વધારે છે !!
mari khushi
tane pamava karata,
tane khush jovama vadhare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
બહુ બહુ તો એક રજા
બહુ બહુ તો
એક રજા પડશે,
પણ સાચું કહું તો તું
સાથે હશે તો મજા પડશે !!
bahu bahu to
ek raj padashe,
pan sachu kahu to tu
sathe hashe to maj padashe !!
Romantic Shayari Gujarati
3 years ago
