તું મારું એ ગુલાબી સપનું
તું મારું
એ ગુલાબી સપનું છે,
જેને હું જિંદગીમાં પામવા
માંગુ છું !!
tu maru
e gulabi sapanu chhe,
jene hu jindagima pamava
mangu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી આંખોમાં બીજી કોઈ ખામી
મારી આંખોમાં
બીજી કોઈ ખામી નથી,
બસ તારા સિવાયનું બીજું
બધું ઝાંખું દેખાય છે !!
mari aankhoma
biji koi khami nathi,
bas tara sivay nu biju
badhu zankhu dekhay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે દીકુ થોડા નખરા કરતા
ઓયે દીકુ થોડા
નખરા કરતા શીખી લે,
કેમ કે મને તો નખરાવાળી
જ ગમે છે !!
oye diku thoda
nakhara karata shikhi le,
kem ke mane to nakharavali
j game chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
એક વાત કહું દીકુ, તારી
એક વાત કહું દીકુ,
તારી સાથે વાતો કરવાની
બહુ મજા આવે છે મને !!
ek vat kahu diku,
tari sathe vato karavani
bahu maja aave chhe mane !!
Romantic Shayari Gujarati
3 years ago
ટેડી અને ચોકલેટ ડે તો
ટેડી અને ચોકલેટ ડે તો
નાના છોકરાઓ મનાવે દીકુ,
મને તારા ઘરનું સરનામું આપ
મારે જાન લઈને આવવું છે !!
taddy ane chocolet day to
nana chhokarao manave diku,
mane tara gharanu saranamu aap
mare jan laine aavavu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
પુછશે ઘરે કે કેમ પલળ્યા
પુછશે ઘરે કે
કેમ પલળ્યા હતા,
કહીશું રસ્તામાં ભીના
નયન મળ્યા હતા !!
puchhashe ghare ke
kem palalya hata,
kahishun rastama bhina
nayan malya hata !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ તને કરું છું, તો
પ્રેમ તને કરું છું,
તો તારી સાથે જ ઝઘડું ને
બીજા પાસે થોડી જાઉં !!
prem tane karu chhu,
to tari sathe j zaghadu ne
bija pase thodi jau !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે મારી એક વાત સાંભળી
ઓયે મારી
એક વાત સાંભળી લે,
મને ઊંઘ નથી આવતી તારી
સાથે વાત કર્યા વગર !!
oye mari
ek vat sambhali le,
mane ungh nathi aavati tari
sathe vat karya vagar !!
Romantic Shayari Gujarati
3 years ago
મને તારા ચહેરાથી નહીં, તારા
મને તારા
ચહેરાથી નહીં,
તારા સ્વભાવથી
પ્રેમ થયો છે !!
mane tara
chaherathi nahi,
tara svabhavathi
prem thayo chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
માન્યું કે કંઈ નથી હું
માન્યું કે
કંઈ નથી હું તારા માટે,
તો પણ દિલ મારું હંમેશા
બેતાબ રહે છે તને
મળવા માટે !!
manyu ke
kai nathi hu tara mate,
to pan dil maru hammesha
betab rahe chhe tane
malava mate !!
Romantic Shayari Gujarati
3 years ago
