તું જેટલી ગોરી એટલા જ
તું જેટલી ગોરી એટલા જ
તારા નેણ ધારદાર કાળા,
દિલથી કહું છું કે એ જોઈ વધતા
જાય છે મારા ચાળા !!
tu jetali gori etala j
tara nen dharadar kala,
dil thi kahu chhu ke e joi vadhata
jay chhe mara chala !!
Romantic Shayari Gujarati
3 years ago
હજી સુધી આવી રહી છે
હજી સુધી આવી રહી છે
મારા હાથમાં સુગંધ,
કાલે હાથોમાં તારો હાથ લઈને
બે ઘડી ઘૂમ્યો હતો !!
haji sudhi aavi rahi chhe
mara hath ma sugandh,
kale hathoma taro hath laine
be ghadi ghumyo hato !!
Romantic Shayari Gujarati
3 years ago
ઘરની ચાવી ખોવાઈ ગઈ છે
ઘરની ચાવી
ખોવાઈ ગઈ છે મારાથી,
દીકુ આજની રાત તારા
દિલમાં રહેવા દે ને.
gharani chavi
khovai gai chhe marathi,
diku aajani rat tara
dil ma raheva de ne.
Romantic Shayari Gujarati
3 years ago
જજબાત પર કાબુ અને એ
જજબાત પર
કાબુ અને એ પણ પ્રેમમાં,
ના રે ના એ મારાથી નહીં
થાય હો !!
jajabat par
kabu ane e pan prem ma,
na re na e marathi nahi
thay ho !!
Romantic Shayari Gujarati
3 years ago
વિચારું છું કે તારા ગળામાં
વિચારું છું કે તારા
ગળામાં લીંબુ મરચા બાંધી દઉં,
આજકાલ ઘણાની નજર
છે તારા પર !!
vicharu chhu ke tara
galama limbu maracha bandhi dau,
aajakal ghanani najar
chhe tara par !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે તું મારા ખોળામાં સુતી
જયારે તું મારા
ખોળામાં સુતી હોય,
ત્યારે મને તારા વાળથી
રમવાની બહુ મજા આવે !!
jayare tu mara
kholama suti hoy,
tyare mane tara val thi
ramavani bahu maja aave !!
Romantic Shayari Gujarati
3 years ago
એટલી તો મારી પણ ફિકર
એટલી તો મારી
પણ ફિકર નથી કરતુ,
આ દિલ જેટલી તારી ફિકર
કરવા લાગ્યું છે !!
etali to mari
pan fikar nathi karatu,
aa dil jetali tari fikar
karava lagyu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જિંદગી ચાલે ના ચાલે વાંધો
જિંદગી ચાલે
ના ચાલે વાંધો નહીં,
પણ જિંદગીભર તું મારી
સાથે ચાલીશ ને ?
jindagi chale
na chale vandho nahi,
pan jindagibhar tu mari
sathe chalish ne?
Romantic Shayari Gujarati
3 years ago
સવારની ચાની જેમ, આદત પડી
સવારની ચાની જેમ,
આદત પડી ગઈ છે તારી !!
savarani chani jem,
aadat padi gai chhe tari !!
Romantic Shayari Gujarati
3 years ago
રંગરૂપ નહીં સાહેબ, પ્રેમમાં બસ
રંગરૂપ
નહીં સાહેબ,
પ્રેમમાં બસ દિલ
મળવા જોઈએ !!
rangarup
nahi saheb,
prem ma bas dil
malava joie !!
Romantic Shayari Gujarati
3 years ago
