Shala Rojmel
મારી ગર્લફ્રેન્ડ અને વાઈફ, મારે

મારી ગર્લફ્રેન્ડ અને વાઈફ,
મારે તને જ બનાવવી છે !!

mari girlfriend ane wife,
mare tane j banavavi chhe !!

બીજી કોઈ વાતથી એટલો ડર

બીજી કોઈ વાતથી
એટલો ડર નથી લાગતો,
જેટલો તને ખોવાની
વાતથી લાગે છે !!

biji koi vat thi
etalo dar nathi lagato,
jetalo tane khovani
vatathi lage chhe !!

ભગવાન કરે આપણા હાથ એક

ભગવાન કરે આપણા હાથ
એક હાથકડીમાં બંધ થઇ જાય,
અને ચાવી ખોવાઈ જાય !!

bhagavan kare aapana hath
ek hathakadima bandh thai jay,
ane chavi khovai jay !!

ઝગડા તો આપણે રોજ કરીએ

ઝગડા તો
આપણે રોજ કરીએ છીએ,
ચાલને આજે આપણે
Pillow Fight કરીએ !!

zagada to
aapane roj karie chhie,
chalane aaje aapane
pillow fight karie !!

ઓયે પાગલ તારો આ પ્રેમ

ઓયે પાગલ
તારો આ પ્રેમ પણ,
મારામાં કોરોનાની જેમ
ફેલાઈ ગયો છે !!

oye pagal
taro prem pan,
marama coronani jem
felai gayo chhe !!

ક્યાં સુધી રહીશ આમ એકલી,

ક્યાં સુધી
રહીશ આમ એકલી,
બની જા ને મારી ઘરવાળી !!

kya sudhi
rahish aam ekali,
bani ja ne mari ghar vali !!

99 પ્રોબ્લેમનું 1 સોલ્યુશન, બસ

99 પ્રોબ્લેમનું 1 સોલ્યુશન,
બસ તારી 1 Kiss !!

99 problem nu 1 solution,
bas tari 1 kiss !!

લવર નહીં, તારો વર બનવા

લવર નહીં,
તારો વર બનવા માંગુ છું !!

lavar nahi,
taro var banava mangu chhu !!

તું મને શોધ હું ક્યાં

તું મને શોધ
હું ક્યાં નથી ?
બસ જ્યાં તું નથી
ત્યાં હું નથી !!

tu mane shodh
hu kya nathi?
bas jya tu nathi
tya hu nathi !!

ઓયે પાગલ થોડુક હસી લેને,

ઓયે પાગલ
થોડુક હસી લેને,
તને જોઇને તો હું
હસતા શીખી છું !!

oye pagal
thoduk hasi lene,
tane joine to hu
hasata shikhi chhu !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.