Shala Rojmel
વાતો તો ઘણી કરવી છે

વાતો તો ઘણી
કરવી છે મારે તારી સાથે,
પણ તારો અવાજ સાંભળતા
જ બધું ભૂલી જાવ છું !!

vato to ghani
karavi chhe mare tari sathe,
pan taro avaj sambhalata
j badhu bhuli jav chhu !!

તારા નામની મટકી દિલમાં શું

તારા નામની
મટકી દિલમાં શું ફૂટી,
દિલ મારું માખણ માખણ
થઇ ગયું !!

tar namani
mataki dilam shun phuti,
dil maru makhan makhan
thai gayu !!

તારી સાથે જીવવાની પ્યાસ, સાત

તારી સાથે
જીવવાની પ્યાસ,
સાત જન્મો સુધી
નહીં બુઝાય !!

tari sathe
jivavani pyas,
sat janmo sudhi
nahi buzay !!

જો એ તમને બ્લોક કરે

જો એ
તમને બ્લોક કરે છે,
તો સમજી લેવાનું કે એ
તમને બહુ પ્રેમ કરે છે !!

jo e
tamane block kare chhe,
to samaji levanu ke e
tamane bahu prem kare chhe !!

મારાવાળાને તો આખો દિવસ ઊંઘ

મારાવાળાને તો
આખો દિવસ ઊંઘ જ આવે છે,
પ્રેમ તો આવતો જ નથી હું શું કરું !!

maravalane to
aakho divas ungh j aave chhe,
prem to aavato j nathi hu shu karu !!

બોયફ્રેન્ડ તો એવો હોવો જોઈએ,

બોયફ્રેન્ડ તો
એવો હોવો જોઈએ,
જે કહે જાન તું પાછી ના પડતી
બાકી બધું હું ફોડી લઈશ !!

boyfriend to
evo hovo joie,
je kahe jan tu pachhi na padati
baki badhu hu fodi laish !!

સવારે આંખ ખુલે ને તું

સવારે આંખ ખુલે
ને તું મારી સામે હોય,
બસ એટલું જ જોઈએ
છે હવે મારે !!

savare aankh khule
ne tu mari same hoy,
bas etalu j joie
chhe have mare !!

ભલે તું મારાથી દુર છે,

ભલે તું મારાથી દુર છે,
પણ બધા કરતા નજીક છે !!

bhale tu marathi dur chhe,
pan badha karata najik chhe !!

કોઈએ પૂછ્યું એવું તે એનામાં

કોઈએ પૂછ્યું
એવું તે એનામાં શું જોયું,
મેં કહ્યું એને જોયા પછી
બીજું કંઈ નથી જોયું !!

koie puchhyu
evu te enama shu joyu,
me kahyu ene joya pachhi
biju kai nathi joyu !!

દિવસે મારી વાતોમાં તું, સપનામાં

દિવસે મારી વાતોમાં તું,
સપનામાં મારી રાતોમાં તું !!

divase mari vatoma tu,
sapanama mari ratoma tu !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.