Shala Rojmel
જેમના મળવાની કોઈ ઉમ્મીદ જ

જેમના મળવાની
કોઈ ઉમ્મીદ જ ના હોય,
કદાચ એ મળી જાય તો જિંદગી
કેટલી સુંદર બની જાય !!

jem na malavani
koi ummid j na hoy,
kadach e mali jay to jindagi
ketali sundar bani jay !!

તે આપેલા ગુલાબને મેં આજે

તે આપેલા ગુલાબને
મેં આજે પણ સાચવ્યું છે,
કેમ કે તેમાં ખુશ્બુ નહીં
પણ તારી લાગણીઓ છે !!

te aapela gulab ne
me aaje pan sachavyu chhe,
kem ke tema khusbu nahi
pan tari laganio chhe !!

ગુજરાતની છોકરીઓ જીન્સ ટોપમાં સુંદર

ગુજરાતની છોકરીઓ
જીન્સ ટોપમાં સુંદર લાગે,
પણ ચણીયા ચોળીમાં તો
અપ્સરા જ લાગે હો !!

gujarat ni chhokario
jins top ma sundar lage,
pan chaniya cholima to
aapsara j lage ho !!

મારી નજર તને જ પસંદ

મારી નજર
તને જ પસંદ કરે છે,
પણ સાચું કહું તો તને
કહેતા ડરે છે !!

mari najar
tane j pasand kare chhe,
pan sachu kahu to tane
kaheta dare chhe !!

હું તારી યાદોમાં એવી રીતે

હું તારી યાદોમાં એવી
રીતે રહી જવા માંગુ છું,
કે મારા વગર તને કોઈ
યાદ જ ના આવે !!

hu tari yadoma evi
rite rahi java mangu chhu,
ke mara vagar tane koi
yad j na aave !!

અમુક છોકરીઓને સુંદર દેખાવા મેકઅપની

અમુક છોકરીઓને
સુંદર દેખાવા મેકઅપની
કોઈ જરૂર જ નથી હોતી,
એમની #સ્માઈલ જ કાફી
હોય છે આપણને મારી
નાખવા માટે !!

amuk chhokarione
sundar dekhava make up ni
koi jarur j nathi hoti,
emani #smile j kafi
hoy chhe aapanane mari
nakhava mate !!

એકાદ હો તો એને છૂપાવી

એકાદ હો
તો એને છૂપાવી શકું,
આ પ્રેમ છે ને એનાં
પુરાવા હજાર છે !!

ekad ho
to ene chupavi shaku,
aa prem chhe ne ena
purava hajar chhe !!

એ મને ત્યારે બહુ પ્યારી

એ મને ત્યારે
બહુ પ્યારી લાગે છે,
જયારે એ મારી માંને માં
કહીને બોલાવે છે !!

e mane tyare
bahu pyari lage chhe,
jayare e mari ma ne ma
kahine bolave chhe !!

છોકરીઓ કેટલી માસુમ હોય છે,

છોકરીઓ
કેટલી માસુમ હોય છે,
એક બેજાન ટેડી સાથે
પણ મનભરીને વાતો
કરી લેતી હોય છે !!

chhokario
ketali masum hoy chhe,
ek bejan teddy sathe
pan manabharine vato
kari leti hoy chhe !!

તારો પકડેલો આ હાથ, હવે

તારો પકડેલો આ હાથ,
હવે ગમે તેવી મુશ્કેલી આવશે
તો પણ નહીં છોડું !!

taro pakadelo hath,
have game tevi muskeli aavashe
to pan nahi chhodu !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.