માત્ર પ્રેમ જ નહીં, એક

માત્ર પ્રેમ જ નહીં,
એક ખ્વાહીશ છે
તારી સાથે જીવવાની !!

matr prem j nahi,
ek khvahish chhe
tari sathe jivavani !!

આ બધું કેમ નવું લાગે

આ બધું
કેમ નવું લાગે છે હવે,
નક્કી કોઈ હૈયામાં
ગયું લાગે છે !!

aa badhu
kem navu lage chhe have,
nakki koi haiyama
gayu lage chhe !!

અમુકવાર તો તારા આ Expression

અમુકવાર તો તારા
આ Expression જોઇને જ,
મારી Feelings વધી જાય છે !!

amukavar to tara
aa expression joine j,
mari feelings vadhi jay chhe !!

કયા રસ્તા પર ચાલવુ મને

કયા રસ્તા પર ચાલવુ
મને ખબર નથી,
પણ મારી મંઝીલ બસ તું છે !!

kaya rasta par chalavu
mane khabar nathi,
pan mari manzil bas tu chhe !!

સાવ કોરા સંદેશામાં પણ તું

સાવ કોરા સંદેશામાં પણ
તું અઢળક છલકાય છે,
ને પછી તું જ ફરિયાદ કરે કે
કેમ આમ મલકાય છે !!

sav kor sandeshama pan
tu adhalak chhalakay chhe,
ne pachhi tu j fariyad kare ke
kem aam malakay chhe !!

લગ્ન તો મારે પણ તારી

લગ્ન તો મારે પણ
તારી સાથે કરવા છે,
પણ તારા મમ્મી-પપ્પા
માને તો ને !!

lagn to mare pan
tari sathe karava chhe,
pan tara mummy-pappa
mane to ne !!

નથી નીકળી શકાતું તારા વિચારોમાંથી

નથી નીકળી શકાતું તારા
વિચારોમાંથી જરૂર કોઈ રાઝ છે,
ફક્ત તને જ ચાહું છું એ જોઇને તો
સૃષ્ટિ આખી નારાજ છે !!

nathi nikali shakatu tara
vicharomathi jarur koi raz chhe,
fakt tane j chahu chhu e joine to
srushti aakhi naraj chhe !!

નસે નસમાં અનેરો હર્ષ થાય

નસે નસમાં
અનેરો હર્ષ થાય છે,
જ્યારે મારા કાનને તારા
શ્વાસનો સ્પર્શ થાય છે !!

nase nas ma
anero harsh thay chhe,
jyare mara kan ne tara
shvas no sparsh thay chhe !!

હું કહું અને તું સમજે

હું કહું અને તું સમજે
એને હું શબ્દ કહીશ,
પણ મારા કીધા વિના સમજે
એને હું લાગણી કહીશ !!

hu kahu ane tu samaje
ene hu shabd kahish,
pan mara kidha vina samaje
ene hu lagani kahish !!

કદી વિચાર્યું નહોતું કે મળીશ

કદી વિચાર્યું નહોતું
કે મળીશ તને આમ,
ભૂલી જવી હતી તને પણ
ખાય લીધી બદામ !!
😘😘😘😘😘😘😘😘😘

kadi vicharyu nahotu
ke malish tane aam,
bhuli javi hati tane pan
khay lidhi badam !!
😘😘😘😘😘😘😘😘😘

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.