Shala Rojmel
ફોટો તો ત્યારે જ સુંદર

ફોટો તો
ત્યારે જ સુંદર લાગે,
જયારે ગમતા વ્યક્તિની
લાઈક આવે !!

photo to
tyare j sundar lage,
jayare gamata vyaktini
liike aave !!

હાશકારો નથી મળતો તારા વગર,

હાશકારો નથી
મળતો તારા વગર,
તું નગર અને તું જ
મારું ઘર !!

hashakaro nathi
malato tara vagar,
tu nagar ane tu j
maru ghar !!

જરા હળવેથી શ્વાસ લેજે, તારા

જરા હળવેથી
શ્વાસ લેજે,
તારા હૈયાની ટોચ
પર બેઠો છું હું !!

jar halavethi
shvas leje,
tara haiy ni toch
par betho chhu hu !!

હું ચાહું તો ઘણી ચોકલેટ

હું ચાહું તો ઘણી
ચોકલેટ ખરીદી શકું છું,
પણ તારી લાવેલી એક ચોકલેટ
પણ બહુ મીઠી લાગે છે !!

hu chahu to ghani
chocolate kharidi shaku chhu,
pan tari laveli ek chocolate
pan bahu mithi lage chhe !!

100 વાર કીધું દિલને ચાલ

100 વાર કીધું
દિલને ચાલ ભૂલી જા એને,
100 વાર કીધું દિલે તું દિલથી
નથી કહેતો !!

100 var kidhu
dil ne chal bhuli ja ene,
100 var kidhu dile tu dil thi
nathi kaheto !!

એવું ના વિચાર કે ફક્ત

એવું ના વિચાર કે
ફક્ત તને જ બધું થાય છે,
તારી નજીક આવતાની સાથે
મારાય ધબકારા વધી જાય છે !!

evu na vichar ke
fakt tane j badhu thay chhe,
tari najik avatani sathe
maray dhabakara vadhi jay chhe !!

વરસાદનું પાણી જયારે તારી ઉપર

વરસાદનું પાણી
જયારે તારી ઉપર પડ્યું હશે,
ત્યારે વરસાદ પણ પોતે
પલળ્યો હશે !!
😍😍😍😍😍😍😍😍

varasad nu pani
jayare tari upar padyu hashe,
tyare varasad pan pote
palalyo hashe !!
😍😍😍😍😍😍😍😍

જેમ ફૂલ સુગંધ થી ઓળખાય,

જેમ ફૂલ
સુગંધ થી ઓળખાય,
એમ મારા Friends તારા
નામ થી જ મને ઓળખે છે !!
😘😘😘😘😘😘😘😘

jem ful
sugandh thi olakhay,
em mara friends tara
nam thi j mane olakhe chhe !!
😘😘😘😘😘😘😘😘

મિલનની એ મજા કેવીં અનેરી

મિલનની એ
મજા કેવીં અનેરી હતી,
હોઠ ખામોશ અને આંખો
બોલતી હતી !!

milanani e
maja kevi aneri hati,
hoth khamosh ane aankho
bolati hati !!

જો તું મારા સપનામાં હોય

જો તું મારા
સપનામાં હોય તો,
હું ચાહીશ કે આ ઉંઘમાંથી
મને કોઈ ના ઉઠાડે !!

jo tu mara
sapanama hoy to,
hu chahish ke aa ungh manthi
mane koi na uthade !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.