તું મને એવી ગમે છે,
તું મને
એવી ગમે છે,
નાના બાળકોને ચોકલેટ
જેવી ગમે છે !!
tu mane
evi game chhe,
nana balakone chocolate
jevi game chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ચાલને દીકુ લઇ જાઉં હું
ચાલને દીકુ
લઇ જાઉં હું તને,
નથી ગમતું હવે તારા
વિના મને !!
chal ne diku
lai jau hu tane,
nathi gamatu have tara
vina mane !!
Romantic Shayari Gujarati
3 years ago
એટીટ્યુડ વગરની છોકરી, વાઈફ મટીરીયલ
એટીટ્યુડ
વગરની છોકરી,
વાઈફ મટીરીયલ હોય છે !!
attitude
vagarani chhokari,
wife material hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તું અને મારી ગર્લફ્રેન્ડ ના
તું અને મારી
ગર્લફ્રેન્ડ ના રે ના,
તું તો મારી થવાવાળી
વાઈફ છો !!
tu ane mari
girlfriend na re na,
tu to mari thavavali
wife chho !!
Romantic Shayari Gujarati
3 years ago
અમુક લોકો ચેટમાં બહુ ગપ્પા
અમુક લોકો ચેટમાં
બહુ ગપ્પા મારતા હોય છે,
પણ આમને સામને બોલતી
બંધ થઇ જાય છે !!
amuk loko chat ma
bahu gappa marata hoy chhe,
pan aamane samane bolati
bandh thai jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી સાથે વાત કર્યા વગર,
તારી સાથે
વાત કર્યા વગર,
મને એક દિવસ
પણ ના ચાલે !!
tari sathe
vat karya vagar,
mane ek divas
pan na chale !!
Romantic Shayari Gujarati
3 years ago
છોકરાના Life ની Best Moment
છોકરાના Life ની
Best Moment એટલે,
કોઈ છોકરી સામેથી આવીને
એને Propose કરે !!
chhokarana life ni
best moment etale,
koi chhokari samethi aavine
ene propose kare !!
Romantic Shayari Gujarati
3 years ago
મને તો તારી આ બકબક,
મને તો તારી આ બકબક,
સાંભળવી પણ બહુ ગમે છે !!
mane to tari bak bak,
sambhalavi pan bahu game chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તું હસતી રમતી નટખટ Jerry,
તું હસતી
રમતી નટખટ Jerry,
અને હું તારી પાછળ હાથ
ધોઈને પડેલો Tom !!
tu hasati
ramati natakhat jerry,
ane hu tari pachal hath
dhoine padelo tom !!
Romantic Shayari Gujarati
3 years ago
બધા કહે છે શિયાળાની રાત
બધા કહે છે
શિયાળાની રાત લાંબી હોય છે,
પણ પાગલ તારું સપનું આવે ત્યારે
આ રાત પણ ટૂંકી પડે છે !!
badha kahe chhe
shiyalani rat lambi hoy chhe,
pan pagal taru sapanu aave tyare
aa rat pan tunki pade chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
