હું તારા પર ગુસ્સે થઈશ,
હું તારા
પર ગુસ્સે થઈશ,
પણ ક્યારેય તને
છોડીશ નહીં !!
hu tara
par gusse thaish,
pan kyarey tane
chhodish nahi !!
Romantic Shayari Gujarati
3 years ago
કેટલું સારું લાગે છે જયારે
કેટલું સારું લાગે છે
જયારે કોઈ કહે,
કંઈ નહીં જવા દે હું છું
ને તારી સાથે !!
ketalu saru lage chhe
jayare koi kahe,
kai nahi java de hu chhu
ne tari sathe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા ચહેરા પર સ્માઈલ આવી
મારા ચહેરા પર
સ્માઈલ આવી જાય,
જયારે તારી સાથે
વાતો શુર થાય !!
mara chahera par
smile aavi jay,
jayare tari sathe
vato shur thay !!
Romantic Shayari Gujarati
3 years ago
સોરી પણ એમાં મારો કંઈ
સોરી પણ એમાં
મારો કંઈ વાંક નથી,
તારા કોમળ હોઠ જોઇને કિસી
કરવાનું મન થઇ જાય છે !!
sorry pan ema
maro kai vank nathi,
tara komal hoth joine kisi
karavanu man thai jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તને ચીપકીને સુઈ જવાની જે
તને ચીપકીને
સુઈ જવાની જે મજા છે ને,
એમાં સૌથી બેસ્ટ ફીલિંગ
આવે હો દિકા !!
tane chipakine
sui javani je maja chhe ne,
ema sauthi best filling
aave ho dika !!
Romantic Shayari Gujarati
3 years ago
હું હંમેશા તારી Care કરતો
હું હંમેશા તારી
Care કરતો રહીશ,
પછી ભલે ગમે તેવી
Situation આવે !!
hu hammesha tari
care karato rahish,
pachhi bhale game tevi
situation aave !!
Romantic Shayari Gujarati
3 years ago
ગોળી મારવી હોય તો દિલ
ગોળી મારવી
હોય તો દિલ પર મારજે,
જે ફક્ત અને ફક્ત તારું છે !!
goli maravi
hoy to dil par maraje,
je fakt ane fakt taru chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ગમતું જો મળે કોઈ તો
ગમતું જો મળે
કોઈ તો આખી રાત જાગું,
આપે જો ઉપરવાળો કંઈ તો
બસ તારો સાથ માંગુ !!
gamatu jo male
koi to aakhi rat jagu,
aape jo uparavalo kai to
bas taro sath mangu !!
Romantic Shayari Gujarati
3 years ago
એક છોકરો એજ છોકરીથી ડરે
એક છોકરો
એજ છોકરીથી ડરે છે,
જેને એ સાચો પ્રેમ કરે છે !!
ek chhokaro
ej chhokarithi dare chhe,
jene e sacho prem kare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી આ આંખોને તારો ઉપવાસ છે,
મારી આ આંખોને
તારો ઉપવાસ છે,
સામેથી પસાર થઈને
એકટાણું તો કરાવી જા !!
mari aa ankhone
taro upavas chhe,
samethi pasar thaine
ekatanu to karavi ja !!
Romantic Shayari Gujarati
3 years ago
