Shala Rojmel
મારે બીજો કોઈ નશો કરવાની

મારે બીજો કોઈ નશો
કરવાની જરૂર જ ક્યાં છે,
જયારે તારા હોઠ જ કાફી છે
નશા માટે !!

mare bijo koi nasho
karavani jarur j kya chhe,
jayare tara hoth j kafi chhe
nasha mate !!

ઓયે દિકું ! કંઇક મીઠું ખાવાની

ઓયે દિકું !
કંઇક મીઠું ખાવાની ઈચ્છા છે,
એક Kissy આપી દેને !!

oye diku!
kaik mithu khavani ichchha chhe,
ek kissy aapi dene !!

પાગલ તારા સપના હેક નહીં

પાગલ તારા સપના હેક
નહીં ડાઉનલોડ કરવા છે,
મારે તારી સાથે લફરું
નહીં લગ્ન કરવા છે !!

pagal tara sapana hek
nahi downlod karava chhe,
mare tari sathe lafaru
nahi lagn karava chhe !!

તું એટલે ફૂલોથી ભરેલા બગીચામાંથી

તું એટલે
ફૂલોથી ભરેલા
બગીચામાંથી આવતી,
મારી મનગમતી
એકમાત્ર સુગંધ !!

tu etale
fulothi bharela
bagichamanthi aavati,
mari managamati
ek matr sugandh !!

નસીબ તારા પણ કેવા જોરદાર

નસીબ તારા પણ
કેવા જોરદાર છે એ જાન,
કેમ કે તારો આ રાજા
જ તારો ગુલામ છે !!

nasib tara pan
keva joradar chhe e jan,
kem ke taro aa raja
j taro gulam chhe !!

વાત તો નેક્લેસમાં અટવાયેલ એના

વાત તો
નેક્લેસમાં અટવાયેલ
એના વાળ કાઢવાની હતી,
પણ હોઠ એના ગળાને
ચૂમીને જ માન્યા !!

vat to
necklace ma atavayel
ena val kadhavani hati,
pan hoth ena galane
chumine j manya !!

સાંભળ ને મારું એક કામ

સાંભળ ને મારું
એક કામ કરીશ ?
મારા આ ખાલી
દિલમાં તું રહીશ ?

sambhal ne maru
ek kam karish?
mara khali
dil ma tu rahish?

જિંદગી ચાલે ના ચાલે એનાથી

જિંદગી ચાલે ના ચાલે
એનાથી મતલબ નથી,
પણ જિંદગીમાં એક તારા
વગર તો નહીં જ ચાલે !!

jindagi chale na chale
enathi matalab nathi,
pan jindagima ek tara
vagar to nahi j chale !!

#Books તો ખાલી જોવા માટે

#Books તો ખાલી
જોવા માટે જ સારી લાગે દિકુ,
બાકી વાંચવા માટે તો તારા
મેસેજ જ સારા લાગે !!

#books to khali
jova mate j sari lage diku,
baki vanchava mate to tara
message j sara lage !!

ઓયે પાગલ ! તારું આ પાગલપન

ઓયે પાગલ !
તારું આ પાગલપન જ,
મારી દુનિયા છે !!

oye pagal!
taru aa pagalapan j,
mari duniya chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.