Shala Rojmel
સાસુમાં આ તમારો છોકરો મને

સાસુમાં આ તમારો
છોકરો મને બહુ હેરાન કરે છે,
કહો તો સુધારી દઉં એને !!

sasuma aa tamaro
chhokaro mane bahu heran kare chhe,
kaho to sudhari dau ene !!

હું તમને તુકારાથી નહીં જીકારાથી

હું તમને તુકારાથી
નહીં જીકારાથી બોલાવીશ,
કેમ કે તમે જ મારા ફ્યુચર
હસબન્ડ છો ને !!

hu tamane tukarathi
nahi jikarathi bolavish,
kem ke tame j mar future
husband chho ne !!

અમે શબ્દો શોધતા રહી ગયા,

અમે શબ્દો
શોધતા રહી ગયા,
ને એ આંખોથી પૂરી
ગઝલ કહી ગયા !!

ame shabdo
shodhata rahi gaya,
ne e aankhothi puri
gazal kahi gaya !!

ખાલી મારા મોબાઈલને જ ખબર

ખાલી મારા
મોબાઈલને જ ખબર છે,
કે દિવસમાં કેટલીવાર તારું
નામ Search થાય છે !!

khali mara
mobile ne j khabar chhe,
ke divas ma ketalivar taru
nam search thay chhe !!

છોકરીઓ એની સામે જ રડતી

છોકરીઓ એની
સામે જ રડતી હોય છે,
જે એના માટે Special હોય છે !!

chhokario eni
same j radati hoy chhe,
je ena mate special hoy chhe !!

તું જો આદત હોત તો

તું જો આદત
હોત તો છૂટી જાત,
પણ તું વ્યસન છે જેને
છોડવું સહેલું નથી !!

tu jo aadat
hot to chhuti jat,
pan tu vyasan chhe jene
chhodavu sahelu nathi !!

જીવનમાં જેને પ્રેમ કરો એને

જીવનમાં જેને પ્રેમ
કરો એને એટલો કરજો,
કે તકલીફમાં સૌથી પહેલા
એ તમને યાદ કરે !!

jivan ma jene prem
karo ene etalo karajo,
ke takalif ma sauthi pahela
e tamane yad kare !!

હું તો એક સામાન્ય માણસ

હું તો એક
સામાન્ય માણસ જ હતો,
આ તો તમે આવ્યા ને અમે
નસીબદાર થઇ ગયા !!

hu to ek
samany manas j hato,
to tame aavy ne ame
nasibadar thai gaya !!

માન્યું કે તું ચાંદ છે

માન્યું કે તું
ચાંદ છે એ આકાશનો,
અમે પણ કંઈ #ISRO
થી કમ નથી !!

manyu ke tu
chand chhe e akash no,
ame pan kai #isro
thi kam nathi !!

જેમ રાધા વિના અધુરો શ્યામ

જેમ રાધા વિના
અધુરો શ્યામ છે,
એમ જ તારા વિના
અધુરો હું છું !!

jem radha vina
adhuro syam chhe,
em j tara vina
adhuro hu chhu !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.