
તું મને નફરત કરતા કરતા
તું મને નફરત
કરતા કરતા થાકી જઈશ,
એટલો પ્રેમ ભર્યો છે
મારામાં તારી માટે !!
tu mane nafarat
karata karata thaki jaish,
etalo prem bharyo chhe
marama tari mate !!
Romantic Shayari Gujarati
2 years ago
જેને જોઈ આખું જગત મોહી
જેને જોઈ આખું જગત
મોહી જાય ને સાહેબ,
એ કૃષ્ણ રાધાને જોઇને
મોહી જાય એનું નામ પ્રેમ !!
jene joi aakhu jagat
mohi jay ne saheb,
e krushn radhane joine
mohi jay enu nam prem !!
Romantic Shayari Gujarati
2 years ago
આ મારી જે જિંદગી છે
આ મારી
જે જિંદગી છે ને,
બસ તારા વિના
અધુરી છે જાન !!
aa mari
je jindagi chhe ne,
bas tara vina
adhuri chhe jan !!
Romantic Shayari Gujarati
2 years ago
સોળે શણગારની તને કોઈ જરૂર
સોળે શણગારની
તને કોઈ જરૂર નથી,
માથે એક બિંદી પણ શોભે છે
તારા ઉપર ચાંદની જેમ !!
sole shanagar ni
tane koi jarur nathi,
mathe ek bindi pan shobhe chhe
tara upar chand ni jem !!
Romantic Shayari Gujarati
2 years ago
મારું મન કરે છે, બસ
મારું મન કરે છે,
બસ તને જોયા જ કરું !!
maru man kare chhe,
bas tane joya j karu !!
Romantic Shayari Gujarati
2 years ago
એક ગમતું જણ મળ્યું જેની
એક ગમતું જણ મળ્યું
જેની સાથે મન મળ્યું,
ખબર પણ ના પડી કે કયા
જનમનું સગપણ મળ્યું !!
ek gamatu jan malyu
jeni sathe man malyu,
khabar pan na padi ke kaya
janam nu sagapan malyu !!
Romantic Shayari Gujarati
2 years ago
તમારા ચહેરા પર હંમેશા રહે
તમારા ચહેરા પર હંમેશા
રહે છે હાસ્યના એવા રંગો,
કે જેની સામે ફીકા પડી જાય છે
દુનિયાના તમામ રંગો !!
tamara chahera par hammesha
rahe chhe hasy na eva rango,
ke jeni same fika padi jay chhe
duniyana tamam rango !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રેમની તો ખબર નથી પણ
પ્રેમની તો ખબર નથી પણ
મમ્મી જ્યારે તારા વખાણ કરે છે,
ત્યારે મને સીધો આપણા લગનનો
મંડપ જ દેખાય છે !!
prem ni to khabar nathi pan
mummy jyare tara vakhan kare chhe,
tyare mane sidho aapana lagan no
mandap j dekhay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ભગવાન તને બધું આપે, પણ
ભગવાન
તને બધું આપે,
પણ મને તો બસ
તું જ આપે.
bhagavan
tane badhu aape,
pan mane to bas
tu j aape.
Romantic Shayari Gujarati
2 years ago
ભલે રવિવાર હોય કે સોમવાર
ભલે રવિવાર હોય
કે સોમવાર હોય,
તને મારા પ્રેમમાંથી
રજા ક્યારેય નહીં મળે !!
bhale ravivar hoy
ke somavar hoy,
tane mara prem mathi
raj kyarey nahi male !!
Romantic Shayari Gujarati
2 years ago