
મને તારી સાથે વાત કરવા
મને તારી સાથે
વાત કરવા કરતા,
ઝઘડો કરવાની વધારે
મજા આવે છે !!
mane tari sathe
vat karava karata,
zaghado karavani vadhare
maja aave chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે તું પ્રપોઝ કરે છે,
ઓયે તું પ્રપોઝ કરે છે,
કે હું ગળાફાંસો ખાઈ લઉં ?
❤️❤️❤️❤️❤️❤️
oye tu propose kare chhe,
ke hu galafanso khai lau?
❤️❤️❤️❤️❤️❤️
Romantic Shayari Gujarati
2 years ago
ગુલામ તો નથી હું કોઈનો,
ગુલામ તો નથી હું કોઈનો,
પણ તારો મારા પર આમ હક
જતાવવો મને ગમે છે !!
gulam to nathi hu koino,
pan taro mara par aam hak
jatavavo mane game chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ભલે મોં ફેરવી લીધું એમણે,
ભલે મોં
ફેરવી લીધું એમણે,
આપણા વહેવાર હજી
એના એ જ છે !!
bhale mo
feravi lidhu emane,
aapana vahevar haji
ena e j chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
Dear Crush ! ક્યારે આવશે તારી
Dear Crush !
ક્યારે આવશે તારી આંખોમાં
મારા માટે પ્રેમ !!
dear crush!
kyare aavashe tari aankhoma
mara mate prem !!
Romantic Shayari Gujarati
2 years ago
હું પોતાને પણ ભૂલી જાઉં
હું પોતાને
પણ ભૂલી જાઉં છું,
જયારે જયારે તારી
બાહોમાં આવું છું !!
hu potane
pan bhuli jau chhu,
jayare jayare tari
bahoma aavu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
આ દિવાળી, બની જા ને
આ દિવાળી,
બની જા ને તું મારી
ઘરવાળી !!
aa divali,
bani ja ne tu mari
gharavali !!
Romantic Shayari Gujarati
2 years ago
મમ્મીનો જન્મદિવસ આવે છે, વિચારું
મમ્મીનો
જન્મદિવસ આવે છે,
વિચારું છું કે જમાઈ
ગિફ્ટ કરી દઉં !!
mummyno
janm divas aave chhe,
vicharu chhu ke jamai
gift kari dau !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી સાથે મને એવી વાતો
તારી સાથે મને
એવી વાતો કરવી ખુબ ગમે,
જેમાં ખાલી હું જ હોવ !!
tari sathe mane
evi vato karavi khub game,
jema khali hu j hov !!
Romantic Shayari Gujarati
2 years ago
તમે મને કંઈ નહિ આપો
તમે મને કંઈ નહિ
આપો તો પણ ચાલશે,
બસ તમને અમારા કહેવાનો
અધિકાર આપજો !!
tame mane kai nahi
aapo to pan chalashe,
bas tamane amara kahevano
adhikar aapajo !!
Romantic Shayari Gujarati
2 years ago