Teen Patti Master Download
જીવન તો એકલા પણ વિતાવી

જીવન તો એકલા
પણ વિતાવી શકાય છે,
પણ તારા જેવી જીવનસાથી
હોય તો જીવવામાં મજા છે !!

jivan to ekala
pan vitavi shakay chhe,
pan tara jevi jivan sathi
hoy to jivavama maja chhe !!

Long Drive માં સાથ આપવા

Long Drive માં સાથ
આપવા વાળા ઘણા મળે,
પણ હોસ્પિટલના બેડમાં સાથ
આપે એ સાચો પ્રેમ !!

long drive ma sath
aapava vala ghana male,
pan hospital na bed ma sath
aape e sacho prem !!

તારા આ રસીલા હોઠની મને,

તારા આ
રસીલા હોઠની મને,
આદત થઇ ગઈ હોય
એવું લાગે છે !!

tara aa
rasila hoth ni mane,
aadat thai gai hoy
evu lage chhe !!

અમુક છોકરીઓ જન્મથી જ એટલી

અમુક છોકરીઓ જન્મથી
જ એટલી ક્યુટ હોય છે,
જે છોકરાને સેકન્ડના અમુક
ભાગમાં ઘાયલ કરી દે છે !!

amuk chhokario janm thi
j etali cute hoy chhe,
je chhokarane second na amuk
bhag ma ghayal kari de chhe !!

તારી અને મારી દોસ્તી એટલે

તારી અને મારી
દોસ્તી એટલે અણમોલ છે,
કારણ કે એમાં હક તો છે
પણ શક જરાય નથી !!

tari ane mari
dosti etale anamol chhe,
karan ke ema hak to chhe
pan shak jaray nathi !!

એ મારા વિના રહી નથી

એ મારા વિના
રહી નથી શકતી,
બસ એ વાતથી જ
હું એનો છું !!

e mara vina
rahi nathi shakati,
bas e vat thi j
hu eno chhu !!

ઓયે પાગલ તારો #wait કરું

ઓયે પાગલ
તારો #wait કરું છું,
આવીને મને એક #hug
આપી જા !!

oye pagal
taro #wait karu chhu,
aavine mane ek #hug
aapi ja !!

બહુ લાંબી લાંબી વાતો કરવી

બહુ લાંબી લાંબી
વાતો કરવી છે તમારી સાથે,
તમે આવજોને મારી પાસે તમારી
આખી જિંદગી લઈને !!

bahu lambi lambi
vato karavi chhe tamari sathe,
tame aavajone mari pase tamari
aakhi jindagi laine !!

એક લટને સ્હેજ ફુંક મારી

એક લટને સ્હેજ
ફુંક મારી ઉડાડતી જાય છે,
નજરો નીચે ઝુકાવી લોકોને
ડુબાડતી જાય છે !!
😘😘😘😘😘😘😘😘

ek lat ne shej
funk mari udadati jay chhe,
najaro niche jhukavi lokone
dubadati jay chhe !!
😘😘😘😘😘😘😘😘

મારી જિંદગીનો હવે બસ એક

મારી જિંદગીનો
હવે બસ એક જ છે #Goal,
હું #Only તને જ જોવા માંગુ
છું As My Doll !!

mari jindagino
have bas ek j chhe #goal,
hu #only tane j jova mangu
chhu as my doll !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.