
મને એવી સાસુ જોઈએ છે,
મને એવી
સાસુ જોઈએ છે,
જે એના દીકરાથી વધારે
મને લાડ લડાવે !!
☺️☺️☺️☺️☺️☺️
mane evi
sasu joie chhe,
je ena dikarathi vadhare
mane lad ladave !!
☺️☺️☺️☺️☺️☺️
Romantic Shayari Gujarati
2 years ago
ખરાબ આદત છે પણ છોકરો
ખરાબ આદત છે
પણ છોકરો હું સારો જ છું,
તું હા કહે કે ના હવે તો
હું તારો જ છું !!
kharab aadat chhe
pan chhokaro hu saro j chhu,
tu ha kahe ke na have to
hu taro j chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે ગાંડી ! પરિસ્થિતિ ભલે ગમે
ઓયે ગાંડી !
પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય,
પણ તારો સાથ ક્યારેય નહીં
છોડું એ વાત #Final છે !!
oye gandi!
paristhiti bhale game tevi hoy,
pan taro sath kyarey nahi
chhodu e vat #final chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
દિકુ તું તો મારો જીવ
દિકુ તું તો
મારો જીવ છે,
અને જીવ કોને
વ્હાલો ના હોય !!
diku tu to
maro jiv chhe,
ane jiv kone
vhalo na hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યાંથી મળશે સુકુન આ રાહોમાં,
ક્યાંથી મળશે
સુકુન આ રાહોમાં,
જેટલો સુકુન મળે છે
તારી બાહોમાં !!
kya thi malashe
sukun aa rahoma,
jetalo sukun male chhe
tari bahoma !!
Romantic Shayari Gujarati
2 years ago
કુદરત પણ જોને કેવી કામગીરી
કુદરત પણ જોને
કેવી કામગીરી કરે છે,
હૃદયમાં ઉનાળો છે અને
આંખોમાં ચોમાસું !!
😘😘😘😘😘😘😘😘
kudarat pan jone
kevi kamagiri kare chhe,
raday ma unalo chhe ane
aankhoma chomasu !!
😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
જોઈ તને એટલું તો સમજાય
જોઈ તને
એટલું તો સમજાય છે,
કોઈ આટલું સુંદર હજુ
પણ સર્જાય છે !!
joi tane
etalu to samajay chhe,
koi aatalu sundar haju
pan sarjay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જીવનમાં સાચા પ્રેમનું આગમન થવું
જીવનમાં સાચા
પ્રેમનું આગમન થવું એટલે...
જાણે અલ્પવિરામમાં ચાલતી
જિંદગીમાં પૂર્ણવિરામ થવું !!
jivan ma sacha
prem nu aagaman thavu etale...
jane alpaviram ma chalati
jindagima purnaviram thavu !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે તું ક્યુટ છે, એનો
ઓયે તું ક્યુટ છે,
એનો મતલબ એમ નથી કે
તું કંઈ પણ કર્યા કરે !!
oye tu cute chhe,
eno matalab em nathi ke
tu kai pan karya kare !!
Romantic Shayari Gujarati
2 years ago
મારા આશીર્વાદ છે તને, કે
મારા
આશીર્વાદ છે તને,
કે તારા લગ્ન મારી
સાથે જ થશે !!
mara
aashirvad chhe tane,
ke tara lagn mari
sathe j thashe !!
Romantic Shayari Gujarati
2 years ago