
રિસાઈને રાધા કહે કાન તારી
રિસાઈને રાધા કહે કાન
તારી પાછળ તો ઘણી ગોપીઓ છે,
કહે કાન હસીને પણ રાધા તારી
તો વાત જ અનોખી છે.
risaine radha kahe kan
tari pachal to ghani gopio chhe,
kahe kan hasine pan radha tari
to vat j anokhi chhe.
Romantic Shayari Gujarati
2 years ago
દિવસે ને દિવસે, મને તારી
દિવસે ને દિવસે,
મને તારી આદત
વધુ લાગતી જાય છે !!
divase ne divase,
mane tari aadat
vadhu lagati jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જયારે માંગુ હું કોઈ મોંઘી
જયારે માંગુ
હું કોઈ મોંઘી ગિફ્ટ,
તમે અઢળક સમય
લઈને આવજો !!
jayare mangu
hu koi monghi gift,
tame adhalak samay
laine aavajo !!
Romantic Shayari Gujarati
2 years ago
તું ફક્ત મારી જ છે,
તું ફક્ત મારી જ છે,
આજે, કાલે અને હંમેશા !!
tu fakt mari j chhe,
aaje, kale ane hammesha !!
Romantic Shayari Gujarati
2 years ago
એટલી વાર તો સોની પર
એટલી વાર તો
સોની પર સૂર્યવંશમ
પણ નથી આવતું,
જેટલી વાર તું મારા
સપનામાં આવે છે !!
etali var to
soni par suryavansham
pan nathi aavatu,
jetali var tu mara
sapanama aave chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે પાગલ મારી એક વાત
ઓયે પાગલ
મારી એક વાત સાંભળ,
જિંદગીથી વધારે મારે
તારી જરૂર છે !!
oye pagal
mari ek vat sambhal,
jindagithi vadhare mare
tari jarur chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
કુદરત પાસે રાખેલી ઈચ્છા પૂરી
કુદરત પાસે
રાખેલી ઈચ્છા પૂરી થઇ,
આજે એ પગલી કાયદેસર
મારી થઇ !!
kudarat pase
rakheli ichchha puri thai,
aaje e pagali kayadesar
mari thai !!
Romantic Shayari Gujarati
2 years ago
એક વચન તને હું એવું
એક વચન
તને હું એવું આપું છું,
કે તારી જગ્યા હું ક્યારેય
કોઈને નહીં આપું !!
ek vachan
tane hu evu aapu chhu,
ke tari jagya hu kyarey
koine nahi aapu !!
Romantic Shayari Gujarati
2 years ago
દિકા તારી આ Killer Smile
દિકા તારી આ
Killer Smile છે ને,
એ મારા માટે Pain Killer
નું કામ કરે છે !!
dika tari aa
killer smile chhe ne,
e mara mate pain killer
nu kam kare chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું ભલે દુર હોય તારાથી,
હું ભલે દુર હોય તારાથી,
પણ તારા માટે પ્રેમની Feelings છે
અને એ જ રહેશે હંમેશા !!
hu bhale dur hoy tarathi,
pan tara mate prem ni feelings chhe
ane e j raheshe hammesha !!
Romantic Shayari Gujarati
2 years ago