
તારો ચહેરો જ એવો છે,
તારો ચહેરો જ એવો છે,
કે વારંવાર #DP ખોલીને
જોવાનું મન થાય છે !!
taro chahero j evo chhe,
ke varamvar#dp kholine
jovanu man thay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે ગાંડી ફ્રી છો ? તો
ઓયે ગાંડી ફ્રી છો ?
તો ચાલ 7 ફેરા ફરી લઇએ !!
oye gandi free chho?
to chal 7 fera fari laie !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યારેક તો મારા દિલની ભાષા
ક્યારેક તો મારા
દિલની ભાષા સમજ,
બધું જ હું કહીશ તો
તું શું કહીશ !!
kyarek to mara
dil ni bhasha samaj,
badhu j hu kahish to
tu shu kahish !!
Romantic Shayari Gujarati
2 years ago
હું પોતાને ભૂલી જાઉં છું,
હું પોતાને ભૂલી જાઉં છું,
જયારે તારી બાહોમાં આવું છું !!
hu potane bhuli jau chhu,
jayare tari bahoma aavu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
જોઈ લે મારી આંખોમાં, બસ
જોઈ લે
મારી આંખોમાં,
બસ તું જ તું છો !!
joi le
mari aankhoma,
bas tu j tu chho !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ તારી એક સ્માઈલથી જ,
બસ તારી
એક સ્માઈલથી જ,
તો હું પીગળી જાઉં છું !!
bas tari
ek smile thi j,
to hu pigali jau chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
તું હકીકત બન મારી, એ
તું હકીકત બન મારી,
એ સપનું છે મારું !!
tu hakikat ban mari,
e sapanu chhe maru !!
Romantic Shayari Gujarati
2 years ago
તમે જો મળી ગયા, એવું
તમે જો મળી ગયા,
એવું લાગે છે વર્ષો જૂની
એક દુઆ કબુલ થઇ ગઈ !!
tame jo mali gaya,
evu lage chhe varsho juni
ek dua kabul thai gai !!
Romantic Shayari Gujarati
2 years ago
તું આજેય મારી એ જ
તું આજેય
મારી એ જ તરસ છે,
ગમે એવી પણ તું હજુયે
સરસ છે !!
tu aajey
mari e j taras chhe,
game evi pan tu hajuye
saras chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી ખુબસુરતી જ મારી મુસ્કાન
તારી ખુબસુરતી
જ મારી મુસ્કાન છે,
ને તારી મુસ્કાનમાં જ
વસી મારી જાન છે !!
tari khubasurati
j mari muskan chhe,
ne tari muskan ma j
vasi mari jan chhe !!
Romantic Shayari Gujarati
2 years ago